________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચપકમાણા કથા.
(૧૨૫)
રાજસભામાં આવી. તેણીએ રાજાને પ્રણામ કર્યાં એટલે ભૂપતિએ તેને પ્રેમપૂર્વક પોતાના ઉત્સંગમાં બેસારીને પૂછ્યું. હું પુત્રિ! ત્યારે શાસ્ત્રના કેટલા અભ્યાસ થયેા છે? તે મૂળથી સ્માર ભી સ અભ્યાસ અમને કહી ખતાવ ? શરમને લીધે તે ખાલા કંઇપણુ ન ખોલી ત્યારે કુમુદચંદ્ર પડિત ખેલ્યા, રાજન! મા માપની પુત્રી ના અભ્યાસ ઘણું પ્રશંસનીય છે; કેમકે નહીં ભળેલાં એવાં ઘણાં શાસ્ત્રોના પણ પરમા મા બાલા જાણે છે. તે સાંભળી અમરગુરૂએ પેાતાના મનમાં વિચાર કર્યો કે અરિકેસરી નરેદ્રની આ ખાલા સી થાય તે મહુ સારૂં એમ જાણી તેણે પૂછ્યું, હે વત્સે ? શું તું ચૂડામણી શાસ્ત્ર જાણે છે? કુમારી ખાલી, હા? હું જાણું છું. બહુ સારૂં જો તું જાણતી હાય તા ત્હારા પતિ કાણુ અને તે ક્યારે થશે ? તેમજ હારી સાથે તે ત્હારા સ્વામી કેવી રીતે વર્ત્તશે ? અને સ ંતતિમાં પુત્ર તથા પુત્રીએ ત્હારે કેટલી થશે તે તું ખેાલ. પિત્રાદિકની લજ્જાને લીધે કુમારીએ કંઇપણ પ્રત્યુત્તરન આપ્યા એટલે તેના ઉપાધ્યાયે કહ્યું, હે વત્સે ! અહીં આ અવસરે લજ્જા રાખવાનુ કઇપણ પ્રચાજન નથી, ઉચિત જવાબ ખાસ આપવા જોઇએ કેમકે વિદ્યાની અવ હેલના ન થવી જોઈએ. ત્યારબાદ ચંપકમાલા વિચાર કરી મધુર વચનાથી બેલી, આજથી એક વર્ષ પછી અરકેસરી નરેંદ્ર મ્હારા પતિ થશે. તે બાર વર્ષ સુધી મ્હારી સાથે બહુ આન ંદથી વત્તશે, પછી છ માસ સુધી મ્હારાથી વિરક્ત રહી ફરીથી પ્રીતિ સહિત મ્હારી સાથે વર્ત્તશે તેમજ મારે બે પુત્ર અને એક પુત્રી થશે, વળી હૈ અમરગુરૂ ? નહીં પુછવા છતાં વિશેષમાં હું તમને જણાવું છું કે માજથી દશમા દિવસ ઉપર તમ્હારા પુત્ર મરણ પામ્યા છે. અને તેજ રાત્રીના છેલ્લા પ્રહરમાં તમ્હારી સ્ત્રીને ઉત્તમ લક્ષણુવાળે એક પુત્ર જન્મ્યા છે. તે સાંભળી વિષાદ અને સંતાષ માનતા અમરગુરૂ ચંપકમાલાને પૂછવા લાગ્યા કે, મ્હારા પુત્ર શાથી મરણુ
For Private And Personal Use Only