________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ત્યાં પૂર્વોકત ક્રમ પ્રમાણે દેએ સમવસરણ રચ્યું, તેમાં રત્નમય પ્રકારની અંદર મણિમય સુંદર પાદપીઠ સહિત સિંહાસન પૂર્વાભિમુખે સ્થાપન કર્યું, ત્યારબાદ ત્રિજગત્પતિ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન તે સિંહાસન ઉપર વિરાજમાન થયા. પછી પાદપીઠની પાસે જ સર્વ ગણધરે બેઠા તેમજ બીજા પ્રાકારમાં તિર્યંચે પોતપોતાના સ્થાને બેઠા. મુનિ તથા વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ અગ્નિકોણમાં બેઠાં, જ્યોતિષ્ક, ભવન અને વ્યંતરની દેવીએ મૈત્રત કેણમાં, ભવન, વાનર્થાતર અને તિષિક દેવ વાયવ્યકોણમાં, કટપવાસીદેવ, નર અને નારીઓ ઈશાન કણમાં પૂર્વાદકમાં પ્રવેશ કરીને રહી છે. તેટલામાં નંદિવર્ધન નગરમાં પણ પ્રસિદ્ધિ થઈ કે અહીં ઉદ્યાનમાં શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર પધાર્યા છે. તેથી શુદ્ધ થઈ ઉત્તમ શણગાર સજી હસ્તમાં વિવિધ પૂજાનાં ઉપકરણે ગ્રહણ કરી સર્વ નગરના લેકે જીનેંકનાં દર્શન કરવા માટે ચાલ્યા જાય છે, તે જોઈ પોતાના પ્રાસાદના ઝરૂખામાં બેઠેલા શ્રી વિજયવર્ધન રાજાએ પોતાના અતિસાગર મંત્રીને પુછયું કે શું આજે ઈદ્ર મહોત્સવ વિગેરે કઈ ઉત્સવ છે? કારણકે આ સર્વ લેકે હસ્તમાં પુષ્પ કરંડિઆ લઈ ચાલ્યા જાય છે, તે સાંભળી મંત્રીએ નજીકમાં ઉભેલા કેઈક માણસને પૂછીને કહ્યું કે સ્વામિન્ ! અન્ય કઈ મહોત્સવ નથી, પરંતુ બહાર ઉલાનમાં શ્રી સુપાર્શ્વનાથ તીર્થંકર પધાર્યા છે એમ સંભળાય છે. તેથી આ સર્વ લે કે તેમને વંદન કરવા માટે જાય છે. તે સાંભળી નરેંદ્ર બે હે મંત્રી! આપણે પણ તેમને વાંદવા માટે ચાલો જઈએ. પ્રભુ વંદન શિવાય અન્ય સાંસારિક કાર્યો કરવાથી શું? પ્રધાને પણ કહ્યું દેવ! તેમનું દર્શન માત્ર પણ કલ્યાણકારી છે, તે પછી ગમન, વંદન, પદ સેવા વિગેરે ભક્તિનું તે કહેવું જ શું? માટે પ્રભુનાં દર્શન કરી પોતાને મનુષ્યભવ
For Private And Personal Use Only