________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર
ગામી, સર્વ દેવતાઓને વાંઢવા લાયક દુ:ખે વહન કરી શકાય તેવા સુનિધ રૂપી ભારને વહન કરવામાં રર તેમજ અનેક ગુણાના નિધાન એવા તે પંચાણું મુનિએ—શિષ્યારૂપી કલલાથી પારવૃત દિગ્ગજોની માફ્ક પ્રભુ વિરાજે છે. વળી તે સમયે અન્ય નરેંદ્ર, શ્રેષ્ઠી અને સાર્થ વાહના પુત્ર તથા સામત, મંત્રી અને ખીજા વિશિષ્ટ કુલ પુત્રા સંસાર વાસથી ઉદ્વિગ્ન થવાથી દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્કંઠિત થઈ શ્રીસુપાર્શ્વ જીનેન્દ્રની પાસે આવ્યા, એટલે ભગવાને પૂર્વોક્ત ક્રમ પ્રમાણે પેાતાના હસ્તેજ તે સર્વે ને દીક્ષા આપી. ત્યારબાદ ઉત્તમ શીલવાળી સામત અને મંત્રીઓની સ્ત્રીઓ સહિત સેામાદેવી પણ સર્વ વિરતિની ઇચ્છાથી પ્રભુની આગળ આવી. એટલે તેઓને પણ પ્રભુએ પેાતેજ દીક્ષા આપી. વળી જેઆ દીક્ષા લેવામાં અશક્ત હતાં તે સ્રીપુરૂષાને પ્રભુએ શ્રાવક ધર્મીમાં સ્થાપન કર્યો. એ પ્રમાણે શ્રીસુપાર્શ્વ નાથના પ્રથમ સમવસરણમાં સમગ્ર ગુણ રત્નાના આધારભૂત રાહુણાચલ સમાન ચતુર્વિધ સંઘની સ્થાપના થઇ. હવે ભગવાને તે પંચાણુ મુનિવરને સમસ્ત અર્થ ના મેધવાળાં ઊત્પન્ન, વિગમ અને ધ્રુવ નામનાં ત્રણ પદ્મ આપ્યાં. તે પટ્ટા ઉપરથી તત્કાલ ઉદ્ભસિત બુદ્ધિના પ્રભાવવડે પૂર્વ ભવમાં ભળેલા શાસ્ત્રોના પરમાવેત્તા એવા તે મુનિઓએ અંતર્મુહૂ માં દ્વાદશ મગ રચ્યાં.
હવે જીને દ્રભગવાન પાતેજ તેઓને ગણધરપદ આપવા માટે વિચાર કરે છે, તેટલામાં પેાતાના અવસર ગણધરસ્થાપના. જાણી શકેંદ્ર એક થાળમાં ઉત્તમ સુંગધમય વાસક્ષેપ ભરી તે લઈ તરતજ પ્રભુની આગળ આવી ઊભા. ત્યારબાદ જગત્પ્રભુએ પેાતે ઊભા થઇ મુષ્ટિમાં વાસક્ષેપ લઈ પર્યાયગુણેાડે તમને આ તી સાંપ
For Private And Personal Use Only