________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની ધમ દેશના.
(૧૧૭)
મરચુ, ક્ષુધા, તૃષા, રાગ, રાષ, રાગ, ભય, શાક, વ્યામાહ, મદ્ય, ચિંતા, ખેદ, વિષાદ, નિદ્રા અને મરતિ વિગેરે કાઇપણ દોષ ક્ષણમાત્ર પણ કદાપિ પ્રગટ થતા નથી. માત્ર મહા આનંદ રૂપી અમૃત સેકથી અક્ષય સ્વરૂપ ધારી, નિર ંજન, રત્નપ્રદીપ સમાન સ્થિર, લેાકાલેાકની અંદર સમસ્ત પ્રશસ્ત પદાર્થોના ઉદ્યોત કરતા જીવાત્મા હુંમેશાં અખંડિત ગતિએ વિરાજે છે. આ પ્રમાણે અનેંદ્ર ભગવાને દેશના આપી એટલે સ રાજકુમારેએ વિનયપૂર્વક જીનેદ્ર ભગવાનને પ્રશ્ન કર્યા, હે ભગવન ! આપે આ સંસારસાગરમાં કર્યું ધાર સમાન જે ૫`ચપરમેષ્ઠી કહ્યા, તેઓનુ પ્રત્યેક સ્વરૂપ અમારી ઉપર કૃપા કરીને કહેા. ત્યારબાદ જીનેશ્વરભગવાને તેને અરિહંતાદિકનું પ્રત્યેક સ્વરૂપે કહ્યું.
તે પ્રમાણે દેશના સાંભળી સર્વે રાજકુમારે સંસારથી વિરક્ત દીક્ષાપ્રદાન. થઈ પ્રભુના ચરણુકમળમાં પ્રણામ કરી મેલ્યા, જગદ્ગુરા ! પંચપરમેષ્ઠીએમાં પ્રથમ એવા આપ ભવસાગરના પારગામી થયા છે. માટે હાલ આપની કૃપાથી અમે પણું ઉત્તમ કર્ણધાર સમાન એવા આપના પ્રસાદથી મનુષ્યભવરૂપી વ્હાણુમાં મહાકટે આરૂઢ થયા છીએ, અને આ દુસ્તર ભવસાગરમાંથી આપે કહેલા માર્ગનું અવલખન કરી માપુરીમાં જવા માટે અમારી ઇચ્છા છે, તે સાંભળી ભગવાને પણ તેમને સ ંમતિ આપી કે તમ્હારે આ પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત છે. એવી રીતે તેઓના ઉત્સાહ વધારી જગદ્ગુરૂએ પેાતાના હાથે કેટલાક અન્ય લેાકેા સહિત પિ’ગલકુમાર પ્રમુખ પંચાણુ રાજકુમારીને દીક્ષા આપી.
નિરૂપમરૂપ સંપત્તિથી વિભૂષિત, અનેક પ્રકારની શક્તિથએલા, વિશિષ્ટ કુલજાતિથી સંપન્ન, સર્વ આના ધારણ કરનાર, સ્નેહુગ્રંથિથી વિમુક્ત સગના ત્યાગી, સર્વોત્તમ શાસ્ત્રોના પાર
ચતુર્વિધ સંઘ
સ્થાપના.
For Private And Personal Use Only