________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
અને તડતડ એવા શબ્દોથી ભેદાતુ એવું તે યાનપાત્ર જોઇ હવે શું કરવું ? કચાં જવું? અહીં કાણુ શરણુ ? એ પ્રમાણે વિમૂઢ મની તે જીવાત્માએ તેના ઊદ્ધાર કરવા સમર્થ થતા નથી, તેમજ તે ફુટી જવાથી જીવાત્માએ સંસારસમુદ્રમાં ફરીથી પણ અન ત કાયાદિકમાં પડે છે, અને અનંત દુ:ખાના લેાક્તા થઇ પડે છે. માટે હૈ ભવ્ય જીવા? આ સંસારમાં સારી રીતે પરીક્ષા કરીને કુતી ચાલનારા એવા દુષ્ટ ક ધારાના સર્વ થા ત્યાગ કરી તેમજ શ્રેષ્ઠ કહ્યું - ધારાના સમાગમ કરા, વળી સૌંસારરૂપી મહાસાગરમાંથી તારવામાં શ્રેષ્ઠ ક ધાર સમાન અને ત્રણે લેાકમાં વિખ્યાત એવા પ્રગટ મહિમાના ધારણ કરનારા તેા પંચપરમેષ્ઠીજ છે, કારણકે ઉન્માર્ગે ગમન કરતા જીવાત્માઓને નિવારવામાં તેએજ સમર્થ છે તેમજ સ'સારસાગરનું યથાર્થ સ્વરૂપ પણ તેજ જાણે છે. વળી પૂર્વોક્ત વિઘ્નાના સમુદાયથી બચાવી નિર્વિઘ્ન મા વધુ આ માનવભવરૂપી નાવને ઉત્તમ ચારિત્રરૂપી દ્વીપ પ્રત્યે લઇ જવામાં તેઓનીજ શક્તિ છે. હવે તે દ્વીપમાં પણ સર્વ સાવિતિ નામે અતિ ઉન્નત એક પર્વત છે, તેની ઉપર તે વહાણુને લઈ જઈ તેમાં ઉત્તમ પાંચ મહાવ્રતરૂપી રત્ના ભરેછે. જેથી આ દુનીયામાં કોઇપણ વસ્તુ અસાધ્ય રહેતી નથી. અતિ રમણીય મહા આનંદ દાયક મેાક્ષપુરી પણ સ્વલ્પ સમયમાં તેનાથી નિકટવત્તિ થાય છે. વળી તે પર્યંત ઉપર દશ પ્રકારના મુનિ ધ રૂપી એક સુંદર વૃક્ષ છે,તેના ઉપરથી અઢાર હજાર અસાધારણ શીલાંગરથી ફ્ળાને મેળવાવે છે. તેમજ તેના અગ્રભાગમાં કેવલ જ્ઞાનરૂપી શિખર છે, ત્યાં કેટલાક દિવસ સુધી જીવાત્માને વિશ્રાંતિ કરાવે છે. તેના અગ્ર પ્રદેશમાં સ`સાર સાગરના પરમ તીર સમાન અતિભવ્ય મેાક્ષપુરી રહેલી છે. તેમાં મનુષ્ય ભવરૂપી યાનપાત્રને મૂકીને પછી જીવાત્માને સ્થાપન કરે છે. જે નિર્વાણું નગરીમાં જન્મ, જરા,
ત્યારાદ
For Private And Personal Use Only