________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
જ છે. વળી શાસ્ત્રકારાએ તે તેમજ માનવ ભવ ચુલ્લક આદિક દેશ દષ્ટાંતથી બહુ દુર્લભ કહ્યો છે. તેમજ મેહાર્દિક કર્મ રૂપી અતિ વિષમ એડીએથી બધાએલા કેટલાક જીવા તો અનંત કાય નામે ગુપ્તિ ( કારાગ્રહ) માં નિવાસ કરે છે. અને માહથી નાશ પામેલી બુદ્ધિવાળા તે જીવાને પ્રત્યેક વનસ્પતિકાય પણ મહા દુ:ખવડે ષ્ટિગોચર થાય છે. તેમાં પણ ઉત્પન્ન થએલા કેટલાક જીવાત્માએ ઘાંચીના બળદની માફક તેને તેજ સ્થાનામાં વારવાર પરિભ્રમણુ કરતા બહુ કાલ ગમાવે છે. ત્યારબાદ પ્રત્યેક વનસ્પતિ નામની ભૂમિકામાંથી મહા મુશીખતે મુક્ત થએલા તે દીન જીવા યથા પ્રવૃત્તિ કરણ વડે ગુણસ્થાન કરવાથી શેષ એકે દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કુકર્મોથી આવૃત થએલા સ્થાવર કાયના તે જીવાત્માઓ ચિરકાલ પર્વતની માફક સ્થિર રહી તાડનાદિક દુ:ખાને સહન કરે છે. વળી તે જીવા અનંત અવસપિણી અને ઉત્સર્પિણી પ ત ત્યાં સ્થિરતા કરી દૈવયેાગે મહા કષ્ટથી વિકલે’દ્વિચામાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ગાઢ અંધકારવડે અંધ અનેલા તે જીવા વૃક્ષાની શાખાઓમાં વાગાળાની માફક વિકલેંદ્રિય નીજાતિમાંજ ખહુ સમય પરિભ્રમણ કરે છે. અહા? મહા ખેદની વાત છે કે વિકલે દ્રિયના દુ:ખાવડે જેએની ઉપર વિધિ ( દેવ ) તુષ્ટ નથી થતા તે જીવાને પંચેન્દ્રિયપણ કયાંથી સુલભ હો તેમ છતાં પણ કે.Áક કર્મ પરિણતિના વશથી જ દૈવયેાગ અનુકુલ થયા હોય તે તે પણ પંચે ક્રિયમાં દુર્ઘટ જન્મને સુઘટિત કરે છે, તાપણુ તે ભવમાં તેવા પ્રકારની દુ:સહુનારક વેદનાઆથી વિડ બનાઓ કરે છે કે જેમનું વણ ન હજાર મુખેથી પણ કરી શકાય તેમ નથી, એ પ્રમાણે કિલષ્ટ કાવડે ચારે તરફથી ઘેરાએલા, તેમજ નિરંતર બહુ પુલ પરાવરૂપી આવન્તોમાં વન કરતા, ગાઢ લક્ષ યાનિઓમાં કચ્છપ ( કાચબા ) રૂપી તીક્ષ્ણ દુ:ખાથી પીડાએલા, કૃષ્ણાદિક લેવાએ રૂપી મહુ. શૈવા
For Private And Personal Use Only