________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તૈયાર થએલુ સૈન્ય ત્યાં માકહ્યુ, રાજકુમારેાએ પણ સત્કાર પૂર્વક બહુ ઠાઠથી નગરમાં પ્રવેશ કર્યા, અનુક્રમે વિનય ગુણથી શેાલતા તેઓ રાજમંદિરમાં આવ્યા. ભૂપતિએ માલિગન દઈ સ્નિગ્ધ વચનોથી બહુ સંતુષ્ટ કર્યા ખાદ અનેદ્ર ભગવાનનું આગ મન જણાવ્યું એટલે રાજકુમારા પણ આનંદ પૂર્વક નરેદ્રની સાથે ચાલ્યા. રાજા પેાતાની માતા સાથે હાથીણી ઉપર મારૂઢ થયા, અપૂર્વ ભક્તિ રંગથી રંગાયા છતા જીનેશ્વરના સમવસરણુ લગભગ ગયા કે તરતજ રાજા હાથીણી ઉપરથી નીચે ઉતર્યો, વિધિપૂર્વક ઉદ્યાનના મધ્ય ભાગમાં ગયા એટલે જીનેન્દ્રની અપાર લક્ષ્મીના વિસ્તાર જોઇ નરેદ્ર મેલ્યું. હું જનનિ ? આગળ ષ્ટિ કરો, કિંકર સમાન આચારવાળા દેવતાએ અને શિવાય બીજા કાના ચરણકમલની સેવા કરે છે ? ત્રિભુવન સ્વામીના ચિન્હરૂપ અને ચંદ્ર સમાન ઉજવલ ત્રણ છત્રા જીનેશ્વર વિના અન્ય કેાની ઉપર દેવતાએ ચિરકાળ ધારણ કરે છે ? વળી હું માત: ! જીનેદ્ર ભગવાન વિના રત્નાસન ઉપર બેઠેલા કોઇની ઉપર સુરે દ્રો ચામર વીંઝે છે ? તેમજ મણિમય ધર્મચક્રના મિષથી સૂ` પણ શુ કાઇની આગળ જાય છે ? દેવતાએ કમલેાની માફક કાના ચરણની સ્થાપના ઇચ્છે છે ? ભ્રમણ કરતા ભ્રમરાઆના ગુંજારવથી વ્યાસ અને મુક્તિકટાક્ષેાની માફક અતિ ચંચલ પુષ્પવૃષ્ટિ આકાશમાંથી કૈાની આગળ પડે છે ? એ પ્રમાણે પેાતાની માતાને કથન કરતા ભૂપતિએ બહુ પ્રમુદિત થઇ પ્રથમ પ્રાકાર ઉલ્લંધન કરી ખીજા પ્રાકારમાં પ્રવેશ કર્યો. તેની મંદર ઘણા સાંસાર ભ્રમણમાં ઉપાજૅન કરેલા મહુ। વૈરવાળા પ્રાણિઓનાં જોડલાં પરસ્પર મિત્ર ભાવથી બેઠેલાં જોઇ નરેંદ્ર કીથી ખેલ્યા. હું જનનિ ? આ એક મ્હાટુ આશ્ચય જુએ, જીનેન્દ્રની સભામાં વૈરિગણેા પણ સ્નેહભાવથી અકઠા થઇ બેઠા છે. વળી માજારના મસ્તક ઉપર પેાતાના નખાગ્રંથી
For Private And Personal Use Only