________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર કેવલજ્ઞાન અને સમવસરણૢ.
( ૧૦૭ )
રાઓનું નૃત્ય પણ વિખરાઈ ગયું અને સરાઓના લકલ ધ્વનિ સર્વ દિશાઓમાં ફેલાઈ ગયા. એ પ્રમાણે સમગ્ર દેવલાકમાં તેમજ સુરેદ્રભવનમાં મહા ? અચિંત્ય આ શુ છે ? એ પ્રમાણે મહાન્ કોલાહલ પ્રસરી ગયા. ક્ષણમાત્રમાં તે નાદ શાંત થયેા એટલે સેનાપતિએ દેવતાઓને જણાવ્યુ કે જીનેન્દ્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે. તેમના મહોત્સવ માટે સુરપતિએ આજ્ઞા કરી છે. એમ કહી સર્વ વૃત્તાંત સંભળાવ્યું, એટલે તે તત્કાલ પાતાના પરિવાર સહિત પાતપાતાના વિમાનેમાં બેસી ઇંદ્ર સાથે ચાલ્યા. ઉત્કૃષ્ટ માનદથી વ્યાપ્ત, જય જય શબ્દોથી પૂરાયેલુ,વિવિધ વિમાનાનાં રત્નોની કાંતિથી છવાયેલુ તેમજ લક્ષ્મીદેવીના વિલાસવાળું હોયને શું? એવા આાકાશપ્રત્યે ગમનવડે લેાકેાના હૃદયમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન કરતા સર્વ દેવેદ્રો સહસ્રામ્રવન ઉદ્યાનમાં ગયા. ત્યારબાદ સમસ્ત સુરેદ્રો નદને લીધે ગદગદ કંઠે ખેલ્યા: હૈ? દેવતાએ ? શ્રી સુપાર્શ્વનાથ ભગવાન માટે અહીં સમવસરણ રચવાતુ છે, માટે તેમાં જેમનુ જે કાર્ય હાય તે તે જલદી સંપાદન કરીને કૃતા થાએ. તે પ્રમાણે સુરદ્રોનુ વચન સાંભળી વાયુકુ માર દેવાએ યેાજન પ્રમાણ ક્ષેત્રમાં ધુળ, ઘાસ, કચરા વિગેરે સાફ કરી વૃક્ષ, કૂવા, ખાડા, ટેકરાદિક દુરસ્ત કરી સરખી જમીન કરી, ત્યારબાદ સંતુષ્ટ થયેલા મેઘકુમારએ પવનથી ધુળ ન ઉઠે તેટલા માટે સુગ ધમય ગ ંધાદકની વૃષ્ટિ કરી, વળી કેટલાક દેવા એ ઘણા પુષ્પપરાગના રસમાં લુબ્ધ થએલા ભ્રમરાઓના સમૂહ સહિત હરિચંદન અને મદાર કલ્પવૃક્ષેાના પુષ્પાની વૃષ્ટિ કરી. ત્યારબાદ કલ્પવાસિ દેવાએ રોહગિરિના ઉન્નશિખર સમાન રત્નાના પહેલા કિલ્લા અનાવ્યા. તેમજ યેાતિષિક દેવાએ ઉત્તમ સુવર્ણ મય દ્વિતીય-ખીજો ગઢ નિર્માણ કર્યાં, જે કિલ્લો અનેદ્રની ઋદ્ધિ જોવાને આવેલા જાણે મેફિઝિર હોયને શું ? એમ શેાલે છે. તે
For Private And Personal Use Only