________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अभालस्य भाले कथं पट्टबन्धः, अकर्णे अनेत्रे कथं गीतनृत्ये । अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला, अपादस्य पादे कथं मे प्रणामः || १||
અર્થ —જેને મૂળમાં ભાલચલ જ નથી તેના ભાલમાં પટ્ટા ધતી શૈલા કેવી રીતે થઇ શકે ! તેમજ જેતે કાન અને નેત્ર ન હોય તે ગીત તથા નૃત્યના અનુક્રમે કેવી રીતે રસ લઇ શકે ? અર્થાત્ તેની આગળ તેએ વૃથા છે. કંઠે વિનાના કંઠમાં પુષ્પમાલા કેવી રીતે દીપી શકે ! અને જેને ચરણુ નથી તેવાના ચરણમાં મારે પ્રણામ કેવી રીતે કરવા! તેમજ વળી કહે છે ——
देवो रोगी यतिः सङ्गी, धर्मः प्राणिनिशुम्भनम् । मूढदृष्टिरिति ब्रूते युक्ताऽयुक्तविवेचकः || २ ||
અ—દેવને જ્યારે રાગ છેડતા નથી ત્યારે દેવ પણ મનુષ્યની માફક રાગી જ ગણાય. વળી યતિ થયા છતાં પણ સગના ત્યાગ નહીં કરતાં તેમાં રાચી રહે છે, અને પ્રાણીનેા વધ એ ધમ, એ પ્રમાણે યેાગ્ય અને અયોગ્યતા આલાપ કરતા મૂઢ પ્રાણી ખાલ્યા કરે છે. તદુપરાંત પોતે ધર્મથી પતિત થઇ અન્ય ખાલજીવોને અધમ માં દોરે છે અને તે અધમ ને ધર્મ, અવ ંદ્યને વદ્ય, અપૃજ્યને પૂછ્યું, અસેવ્યને સેવ્ય, અતત્ત્વને તત્ત્વ તરીકે માનીને આત્મધાતી થાય છે. માટે આવા અજ્ઞાન પ્રાણીઓને ઉદ્ધાર કરવા કૃપાળુ એવા જગત્ પ્રભુએ મર્માસિ ંહનું દૃષ્ટાંત આપી તે પ્રસંગ ધણેાજ સુગમ કર્યો છે. તેમજ બીજો અતીચાર આકાંક્ષા-એક વસ્તુ જાણ્યા છતાં બીજીની જીજ્ઞાસા થાય અને બીજીથી ત્રીજી અને ચોથીની અભિલાષા એમ અસ્થિર વૃત્તિને લીધે તેવા પ્રાણીને અશ્રદ્ઘાવડે સત્ય સ્વરૂપ સમજાતુ નથી અને પરિામમાં તે બહુ દુરત દુઃખમાં આવી પડે છે, એમ જાણી તે દ્વિતીય અતિચારની શુદ્ધિ માટે તે ઉપર મિસિની કથા બહુ વિસ્તારપૂર્વક દર્શાવી છે. તેમજ વિચિકિત્સા એટલે ધર્મના જુગુપ્સા કરવી તે ઉપર ભાસ્કર વિપ્રની કથા વ વી શ્રોતાઓના હૃદયમાંથી તેને વિયેગ કર્યાં છે. તેમજ પાખંડને સમાગમ કરવાથી ભીમકુમારની કેવી સ્થિતિ થઇ પડી ! તેને અનુભવ કરવાથી કચેા બુદ્ધિમાન રામાંચિત થયા વિના રહે ! વળી પાખડિની પ્રશ ંસા કરવી તે પશુ દુધમાં વિષ નાખવા ભરેાય છે, સર્પને દુધ પાવાથી વિષની વૃદ્ધિ થયા વિના રહેજ નહીં, ઉષ્ણુ તિને ધૃત આપવું તે વિકૃતિનું જ કારણુ છે,
For Private And Personal Use Only