________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર દીક્ષા પ્રસ્તાવ.
(૯)
શ્રીશેખર નરેદ્રને આપ્યાં, પછી ઇંદ્રે બહુ હર્ષ પૂર્ણાંક પેાતાના સેનાપતિને આજ્ઞા આપી એટલે તરત જ તેણે દિવ્ય વાદ્ય વાગતાં
બંધ કરાવ્યાં.
કુલમહત્તરા.
મુક્તાલ સમાન સ્કૂલ એવાં મથુ ખિદુઆને વહન કરતી કુલવૃદ્ધા ગદ્ગદ્ કંઠે એલી, દેવાધિદેવ ? ત્રણે લાકમાં કાશ્યપ ગેાત્ર મહે પવિત્ર ગણાય છે, તેમાં માપ ઉત્પન્ન થયા છે. સુપ્રતિષ્ઠ નરેદ્રના નિર્મલ કુલરૂપી ક્ષીરસાગરમાં આપ કલ્પવૃક્ષ સમાન છે, વળી ખન્ને પક્ષથી વિશુદ્ધ એવી પૃથિવી દેવીની કુક્ષિમાંથી તમે પ્રગટ થયા છે. તેમજ શારદચંદ્રની કાંતિસમાન નિર્મલ યશવર્ડ અખંડ ભૂમંડલ આપે ઉજવલ કર્યુ છે. અને અપરિમિત દિવ્યરૂપ, લાવણ્ય તથા સાભાગ્ય ગુણાથી આપને દેહું પરિપૂર્ણ શેાલે છે. માટે કાઇપણ એવી રીતના પ્રયત્ન કરેા કે જેથી આપ જલદી શિવ સુખ પામે. એ પ્રમાણે કુલવૃદ્ધાનું વચન સાંભળી શ્રીસુપાર્શ્વ ભગવાન પાતાની બન્ને મુષ્ટિવડે કેશકલાપને ઉખેડવાના પ્રારભ કરે છે તેટલામાં ગુરૂ ભક્તિથી કિંચિત્ નમ્ર થઇ ઇંદ્ર જીનેશ્વરના કરતલમાં રહેલા કેશ વાવડે છેઠ્ઠી પેાતાના દેવદુષ્યના છેડે ખાંધી લીધા. એવી રીતે લેાચક્રિયા પૂર્ણ થયા ખાદ જીનવરની આજ્ઞાલઈ દુર્જનના હૃદય સમાન કુટિલ અને શ્યામ એવા તે સમસ્ત કેશ ક્ષીર સાગરમાં નાખ્યા.
જ્યેષ્ઠ સુદી ત્રયેાદશીના દિવસે અપાન્હ સમયે શ્રીસુપાર્શ્વ ભગવાને પેાતે જ સિદ્ધોને નમસ્કાર ચારિત્રસ્વીકાર. કરી અભિગ્રહ ધારણ કર્યાં, કે આજથી આરંભી સર્વ સાવદ્ય કાર્ય ના હારે ત્યાગ છે, એ પ્રમાણેનિરવદ્ય ચારિત્ર 'ગીકાર કર્યું. તે સમયે આકાશ અને ભૂમિ ઉપર રહેલા દેવ, માનવ, વિદ્યાધર અને કિનરાના ગણાએ
For Private And Personal Use Only