________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
વિશાલ નેત્રાનું સા કપણું' માનવા લાગી. ઘણા આનદથી સમગ્ર દેવતાએ જયજય શબ્દોના ઉચ્ચાર કરવા લાગ્યા. ભાજન પાન વિગેરેને ત્યાગ કરી દÖનાભિલાષી પરજના પ્રાસાદ ઉપર આરૂઢ થઈ પુષ્પાથી પ્રભુને વધાવવા લાગ્યા. મંદીજનેા સ્તુતિ કરવા લાગ્યા. તે પ્રસંગે જરૂર આા સંસાર અસાર છે, કારણ કે આવા મહાન્ પુરૂપે પણ તેના ત્યાગ કરે છે એ પ્રમાણે સુર, અસુર અને નરેંદ્રોના હૃદયમાં વિશુદ્ધ ભાવના ઉત્પન્ન થઇ. પેાતાના આત્માને શોચતી વારાંગનાઓ મ’ગલાચરણ પૂર્વક મુક્તક ઠે પ્રશંસા કરવા લાગી. વળી એક તરફ શ્રીશેખર વિગેરે ક્ષત્રિએ અને બીજી તરફ સામા પ્રમુખ અંત:પુરની સ્ત્રીઓથી પરિવૃત શ્રીસુપાર્શ્વ પ્રભુ અનુક્રમે સહસ્રામ્રવન ઉદ્યાનની સમીપે જઇ પહોંચ્યા. ઉછળતા કાયલના મધુર નાદવડે જાણે સ્વાગત શબ્દોના ઉચ્ચાર કરતા હાયને શુ ?પવનથી હાલતા શાક વૃક્ષના નવપલ્લવરૂપી હસ્તવડે નૃત્ય કરતા હાયને શુ ? નાના પ્રકારના પક્ષિગણાના વિશાળ શબ્દોડે ગાયન કરતા હાયને શુ ? મૃદુ પવનને લીધે નમી ગએલા વૃક્ષેાનાં શિખરરૂપી મસ્તકેાવડે પ્રણામ કરત હાયને શું? વિકસ્વર વિશુદ્ધ પુષ્પાવર્ડ હાસ્ય કરતા હાયને શુ? પ્રફુલ્લ પુષ્પામાંથી ઝરતા મકર ંદ–રસવર્ડ આનંદાશ્રુને વહન કરતા હાયને શુ' ? સુગંધમય પવનવડે અતિશય સુવાસવાળા ગ્રૂપને ફેલાવતા હાયને શુ ? પવનથી ક ંપાયમાન વૃક્ષેા ઉપરથી ખરતાં પુષ્પાવર્ડ જાણે પ્રભુને અર્ધ પ્રદાન કરતા હાયને શું? મયૂરાના ધ્વનિવડે કુશળ વૃત્તાંત પુછતા હૈાયને શુ? એવા તે ઉદ્યાનમાં પ્રવેશ કરી શ્રીસુપાર્શ્વ પ્રભુ મહાન્ અશાકતરૂની શીતળ છાયામાં સુરેદ્રના હસ્તનું અવલંબન લઇ મહાશિબિકામાંથી નીચે ઉતર્યા. ત્યારબાદ પ્રભુએ સિદ્ધોને નમસ્કાર કરી આભરણુ પુષ્પ અને વસ્ત્રો ઉતારી નાખ્યાં. ઈંદ્ર મહારાજે પેાતાના હસ્તમાં લઈ તે સ
For Private And Personal Use Only