________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(900)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
જીનેદ્રની ઉપર પવિત્ર સુગધમાં લુબ્ધ થએલા ભ્રમરાઓના સમૂ હુથી વિછિન્ન થએલુ અને સમસ્ત આકાશ માંડલને પિળાશપુર કરતું એવું સુગ ંધિત વાસચૂર્ણ વરસાવ્યું. તેમજ દેવદુંદુભિ, પટહુ, ઢક્કા, મૃદંગ અને ભેરી વિગેરે વિવિધ વાદ્યોની ગર્જના કરી, વળી બ્રહ્માંડને અધિર કરતા જયજય ધ્વનિ પ્રગટ થયે. ત્યારબાદ જીનવરે બાહ્ય અને આંતરિક સમસ્ત પરિગ્રહના ત્યાગ કર્યાં, એટલે સુરાધિપતિએ પ્રભુના વામખભા ઉપર દેવદુષ્ય વસ્ર સ્થાપન કર્યુ, પછી અનેદ્ર ભગવાને અઢાર હજાર શીલાંગરથના ભાર વહન કરે છતે તેમને સહાય કરવાને માટે જેમ મન:પર્યંત્ર જ્ઞાન પ્રગટ થયું. તે સમયે સામત, મંત્રી, માંડલિક, પારજન અને હુજારા મિત્રાએ એક સાથે નમસ્કાર કરી વિનંતિ કરી કે હે જગત્ પૂજ્ય? જેવી રીતે અમેએ આલેાકમાં આજ સુધી આપના પ્રસાદથી અનુપમ સુખ ભાગળ્યુ તેવી જ રીતે પરલેાકમાં પણ આપની ચરણ સેવાથી શાશ્વત સુખ મેળવવા અમે ઇચ્છીએ છીએ. એમ કહી વૈરાગ્યવંત એવા તે ધીરપુરૂષાએ પંચમુષ્ટિ લેાચ પેતાની મેળે જ કર્યા, અને તે સર્વને દેવતાઓએ મુનિવેષ આપ્યા. ત્યારબાદ તેમની પ્રશંસામાં તત્પર થએલા દેવાએ સમસ્ત દિગ્ માંડલ શબ્દમય કર્યું, વળી અતિ વિસ્મય પામેલા શ્રીશેખર રાજાએ ઘણા હર્ષને લીધે રૂદ્ધ તેઓની સમક્ષ કહ્યું કે, હું મહાનુભાવા? આપે કીર્ત્તિ વડે સમસ્ત જગત્ ઉજવલ કર્યું, તેમજ ભવભ્રમણ સબંધિ દુ:ખાને જલાંજલિ આપી અને દુ:ખે ઉલ્લંઘન કરવા લાયક કામશાસનના તમેાએ ક્રીડામાત્રમાં ત્યાગ કર્યાં. એ પ્રમાણે શ્રીશેખર નરેશ્વર સ્તુતિ કરી વિરામ પામ્યા. ત્યારખાદ સર્વે સુરે’દ્રો પોતાના પરિવાર સહિત ત્યાંથી નીકળી નંદીશ્વરની યાત્રા કરી સ્વ સ્થાનમાં ગયા. શ્રીશેખર રાજા પણ પેાતાની માતા સહિત બહુ ભક્તિવડે તીર્થંકર અને મુનિએના ચરણ કમલમાં નમ
For Private And Personal Use Only