________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવ પ્રસ્તાવ.
( ૫ )
ગણુ સહિત સુરેદ્રોએ પ્રભુની માગળ નાટારંગ કર્યો. ત્યારબાદ પિતાના ભાવિ વિરહના દુ:ખથી ઉદ્વિગ્ન થએલા શ્રીશેખર નૃપતિએ પેાતાના અનુચરાને આજ્ઞા કરી કે જગત્પ્રભુ માટે વિવિધ રચનાયુક્ત મનારમા નામે મહા શિખિકા જલદી તૈયાર કરો. તેના મધ્ય ભાગમાં પાદપીઠ સહિત મણિમય સિંહાસન સ્થાપન કારા, અને ચંદન રસથી પ્રશસ્ત સ્વસ્તિક ( સાથીઆ ) ની રચના કરો. એ પ્રમાણે સ્વામિનું વચન સાંભળી તેઓએ પણ સ તૈયાર કર્યું. તેટલામાં હર્ષ થી ઉચ્છ્વાસ પામતા સુરાધિપે પોતાના દેવાને જણાવ્યુ. ભા લે ! દેવે ! મૈાક્તિક માલાએથી વિરાજીત, અમૂલ્ય મણિખંડથી વિભૂષિત, સહસ્ર પુરૂષોએ વહન કરવા લાયક અને કાંતિમાં મનેરમા સમાન એવી એક શિખિકા ( પાલખી ) રચીને મનેારમા મહા શિબિકાની અંદર સ્થાપન કરા. દેવાએ પણ ઇંદ્રની આજ્ઞા મુજબ સંતુષ્ટ થઈ સમસ્ત કાર્ય સંપાદન કર્યું.
સમગ્ર અલંકારોથી વિભૂષિત અને કર્યું છે છઠ્ઠનુ તપ જેમણે એવા શ્રી સુપાર્શ્વપ્રભુની આગળ દીક્ષાવાડા. સુરેદ્રોએ વિનતિ કરી એટલે પાતે સિદ્ધા સન પરથી ઉભા થઈ મહા શિખિકાની પ્રદક્ષિણા કરી અંદર પ્રવેશ કર્યો અને તેના મધ્યમાં રહેલા પૂર્વાભિમુખ મણિમય સિ ંહાસન ઉપર વિરાજમાન થયા. ત્યાર આદ ધાત્રી (ધાવ) માતા પણ તેમની વામ ખાજુએ બેઠી, તેમજ પવિત્ર થઇ ઉત્તમ નેપથ્ય ધારણ કરી કુલમહત્તરા ( વૃદ્ધા ) હંસ લક્ષણુ શાટક ( સાડી ) પહેરી દક્ષિણ બાજુએ ભદ્રાસન ઉપર એડી. પ્રભુની પશ્ચિમ દિશાએ બીજી એક શ્રેષ્ઠ તણી શ્વેત છત્ર ધારણ કરી ઉભી રહી છે. ઈશાન કેણુમાં કાઈક અન્ય વિલાસિની ઐરાવત હસ્તિની સુંઢ સમાન નાળચાવાળા ભૃંગાર
For Private And Personal Use Only