________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
જવલ ચામર વીંઝે છે, કેટલાક દેવા સ્વચ્છ કમલપત્રસમાન શ્વેત છત્રા ધરી રહ્યા છે, કેટલાક પ્રભુની આગળ નિર્મળ દર્પણું ધરી રહ્યા છે, કેટલાક તે સર્વ દિશાઓમાં અંધકાર ફેલાવતા અગુરૂ અને કપૂર વિગેરે પાનાં પાત્ર લઇ ઉભા રહ્યા છે, વળી કેટલાક દેવા સુગધમાં લુબ્ધ થએલા ભ્રમરાએના ગુંજારવ સહિત પંચર’ગી પુષ્પાની માલાએ તૈયાર કરે છે, તેમજ અન્ય દેવતાએ ભગવાનની સેવામાં હાજર રહ્યા છે. એ પ્રમાણે અભિષેકમહાત્સવ પૂર્ણ થયા બાદ શ્રીશેખર મહીપતિએ ઉત્તરાભિમુખ એક બીજી સિહાસન સ્થાપન કર્યું, તે ઉપર વિરાજમાન થએલા જીનેને શ્વેત અને પીત રંગના કલશે.વડે સ્નાન કરાવીને પૂર્વાભિમુખ સિહાસન ઉપર બેસાડ્યા. પછી સુકેામલ ગંધ કાષાય વસ્ત્રોથી સર્વ અંગ લુછી નાંખ્યાં. ત્યારમાદ અહુ સુગ ંધમય ગોશીષ ચ દનના શરીરે લેપ કર્યા, સ્ફટિક રત્ન સમાન ઉજ્જવલ એ દેવ પહેરાવ્યાં, વક્ષસ્થલમાં નવીન અને નિર્મલ મુક્તાલના હાર પહેરાવ્યેા. તેમજ અન્ને કર્ણામાં ધારણ કરેલાં મણિમડિત કુંડલાની કાંતિથી ગંડસ્થલ વિચિત્ર દીપવા લાગ્યું. અને રત્નમય મુકુટથી વિભૂષિત મસ્તક અનુપમ શાલવા લાગ્યુ. એ પ્રમાણે સમસ્ત સંપત્તિયુક્ત શ્રીસુપાર્શ્વ પ્રભુના ચરણકમલમાં નમસ્કાર કરી પૃથ્વીપર મસ્તક નમાવી સર્વ સુરાસુરે દ્રો માશીર્વાદપૂર્વી ક પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા, હે દેવાધિદેવ ! આપ આ જગમાં વિજય પ્રવર્તાવેા, અનેક કુતીર્થોના ઉદ્ધાર કરો, મહા મેહમદ્ભુના માહાત્મ્યને નિર્મૂલ કરાશ, મિથ્યાત્વના ઉચ્છેદ કરા, વળી હું ભગવન્! મેાક્ષમા ના પ્રકાશ કરા, ઉત્તમ મુનિધમ ની રક્ષા કરે, અને સમસ્ત આંતરિક શત્રુરૂપી સૈન્યના પરાજય કરો, તેમજ હે નાથ ! જગમાં અજય્ય એવા કામને પણ પરાભવ કરે. એ પ્રમાણે જગદ્દગુરૂની સ્તુતિ કરી પ્રમુદિત હૃદયવડે સુર, અસુર અને માનવ
For Private And Personal Use Only