________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
કરે. જેનું સેવન કરવાથી શ્રેણિકાદિક રાજાઓ આ ક્યાં અતુલ સુખ ભોગવી અને શિવસુખ પામ્યા છે. તદ્યથા–
श्रीमत्कृष्णनरेन्द्र सत्यकिनृप श्रीश्रेणिकाद्याःपुरा, श्रूयन्ते जिनशासने शुचितमाः सम्यक्त्वतः केवलात् । तीर्थाधीशपदोदयप्रतिभुवं संप्राप्तवन्तः शुभम् । .
तस्मात्तव पवित्रचित्र सुकृते शुद्धिर्विधेया बुधैः ।। १ ।। અર્થ–પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, સત્યકી અને શ્રેણિકાદિક રાજાએ જૈન શાસનમાં પ્રભાવિક બહુ પવિત્ર થઈ ગયા, જે માત્ર સમ્યકત્વના પ્રભાવથી તીર્થકર ભગવાનના પદ પ્રાપ્તિના સાક્ષીભૂત સુતને પામ્યા છે, માટે સુજ્ઞ જનોએ પવિલ સુકૃતના મૂળભૂત એવા તે સમ્યકત્વમાં સુહ પ્રવૃત્તિ કરવી. વળી દેવતાઓને પણ દુર્લભ એવું આ સમ્યકત્વરત્ન સદગુરૂનાગ વિના મળતું નથી. કારણકે
विना गुरुभ्यो गुणनीरधिभ्य-स्तत्वं न जानाति विचक्षणोऽपि ।
आकर्णदीर्घायत लोचनोऽपि, दीपं विना पश्यति नान्धकारे ॥ १॥ અર્થ–હે મુમુક્ષુઓ! સગુણોને આશ્રય આપવામાં સમુદ્ર સમાન એવા ગુરૂઓના સમાગમ વિના બુદ્ધિમાન પુરૂષ પણ તત્વને જાણુ શક્તિ નથી, કારણકે કાન સુધી જેનાં નેત્ર બહુ વિશાલ હેય છે તે પણ અંધકારમાં રહેલી વસ્તુને દીપકની સહાય વિના દેખી શક્તો નથી, એ પ્રમાણે વિચાર કરી સદ્દગુરૂનો સમાગમ મેળવી પ્રમાદ સેવવો નહીં. વળી તે શુદ્ધ સ ત્વ મેળવીને શંકિત થવું નહીં. કારણ શંકા કરવાથી સમ્યક્ત્વને લેપ થાય છે. તે પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે –
भारंभे नत्यि दया, महिलासंगेण नासए बंभं ।
संकाए सम्मतं, पव्वज्जा अत्थ गहणेण ॥ १॥ અર્થ આરંભ કરવામાં દયા સચવાતી નથી, યુવતિના સંગવડે બહ્મચર્યને લેપ થાય છે, તેમજ શંકા કરવાથી સમ્યક્ત્વને નાશ થાય છે અને આઈ (ધન) ના સંગ્રહવડે સંયમવતતને સર્વથા અભાવ થાય છે. માટે સંઅ રહિત શુદ્ધ શ્રદ્ધા રાખવી. સદ્દગુરૂના વચન ઉપર વિશ્વસ્ત જેઓ
For Private And Personal Use Only