________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
सम्यक्त्वरत्नान्नपरं हि रत्नं, सम्यक्त्वमित्रान्नपरं हि मित्रम् ।
-
सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः, सम्यक्त्वलाभान्न परो हि लाभः ॥ १॥ આ જગમાં સમ્યકત્વરત્નથી અન્ય કાઇ રત્ન નથી, સમ્યકત્વ રૂપ મિત્રથી અન્ય કોઇ ઉત્તમ મિત્ર નથી, સમ્યકત્વરૂપ બધુથી અન્ય કાઇ બંધુ નથી, તેમજ સમ્યક્ત્વ લાલથી અપર–બીજો લાભ નથી.
तथाच -धनेन हीनोऽपि धनी मनुष्यो - यस्याऽस्ति सम्यक्त्वधनं प्रधानम् । धनं भवेदेकभवेसुखाय भवे भवेऽनन्तसुखी सुदृष्टिः ॥ १ ॥ અ—સમ્યક્ત્વરૂપી પ્રધાન ધન જેની પાસે રહેલું છે. તે મનુષ્ય ધન રહિત હોય તા પણ તે ધનવાન જાણવા, કારણકે ધનધાન્યાદિક સમૃદ્ધિ એક લવમાં સુખકારક થાય છે, અને સષ્ટિ તા ભવાંતરમાં પણ અનંત સુખના ભાગી થાય છે.
मूल बोधिदुमस्यैतद् द्वारं पुण्यपुरस्यच ।
पीठं निर्वाणहर्म्यस्य, निधानं सर्वसम्पदाम् ॥ १ ॥
અર્થ આવું શુદ્ધ સમ્યક્ત્વ ખોધિવૃક્ષનુ મૂલ ગણાય છે. સુકૃત રૂપી નગરનું મુખ્યદ્વાર છે, મેક્ષ રૂપી મહેલનુ પીઠ અને સર્વ સંપત્તિઓના ખજાનો છે. માટે સમ્યક્ત્વ વ્રત પાલવામાં ભવ્યાત્માએ યત્નવાન થવુ જેથી સકુલાદિક ઉત્તમ સામગ્રી પામીને સ્વજન્મનું સાર્થકણૅ સાધવું એજ વિવેકનું મુખ્ય લક્ષણ છે. વળી સમકિતની ઇચ્છાવાળા પુરૂષોએ શુદ્ધ દર્શનની શ્રદ્ધા રાખવી, એથી ઐહિક અને પારલૌકિક સિદ્ધિ સુલભ થાય છે. જેમકે
अतुलसुखनिदानं सर्वकल्याणबीजं, जननजलाधिपोतं भव्यसत्वैकचिह्नम् । दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानं, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ॥ १ ॥
અ—હે ભવ્યાત્માઓ ! જેની તુલના નહીં થઇ શકે એવા સુખના નિધાન, સર્વ કલ્યાણાનું મુખ્ય કારણ, જન્મરૂપી સમુદ્રને તારવામાં નાવ સમાન, ભવ્ય સત્ત્વનું એક ચિન્હ, પાપરૂપી વૃક્ષને છેદવામાં કુઠાર સમાન અને સર્વોત્તમ પવિત્ર તી તુલ્ય એવા નનામે અમૃતરૂપી જળનુ પાત
For Private And Personal Use Only