________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર લગ્ન પ્રસ્તાવ.
તરતજ અગ્નિ હોમ કરી વર કન્યા બન્નેના ચોરીમાં મંગલ ફેરા ફેરવ્યા, કરમેચન સમયે મતિસાગર મંત્રીએ બત્રીશ કોડ રૂપીઆ તથા સેનેયા આપ્યા. તે સમયે સુપ્રતિષ્ઠ રાજાએ પણ અપાર હર્ષને લીધે વધને નાના પ્રકારનાં વસ્ત્રાભરણે અર્પણ કર્યા, એ પ્રમાણે સંતેષદાયક વિવાહવિધિ સમાપ્ત થયે એટલે ભેજનાદિક સત્કાર કર્યા બાદ સર્વ લેક પોતપોતાના સ્થાનમાં ગયા. મતિસાગર મંત્રી પણ પિતાના પરિવાર સહિત બહુ સંતુષ્ટ થઈ પિતાના નગરમાં ગયે. શ્રી સુપાશ્વકુમાર પણ સેમા સહિત પિતાના મહેલ તરફ ચાલ્યા. વિવિધ પ્રકારનાં માંગલિક વાઈ. ત્રના ઘેષથી અને બંદીજનના જયજય નાદથી દિશાઓ બધિર થઈ ગઈ. મુખ્ય હાથિણું પર વિરાજમાન થએલા જગપ્રભુ રાજમાર્ગમાં આવી પહોંચ્યા. તે સમયે કુમારશ્રીના દર્શન માટે બહુ ઉત્સુક થએલાં નાગારક જનેનાં મંડલો સ્થાને સ્થાને પ્રાકર અને ભવન શ્રેણીઓમાં ઉભા રહ્યા છે, એક બીજાનાં અંગેપાંગના દબાણથી જેઓને શ્વાસ લે પણ મુશ્કેલ થઈ પડયો છે. તેવી જ રીતે કુમારના અવલોકનમાં આતુર થએલી પિરાંગનાઓના વિવિધ આલાપવિશ્વમ શરૂ થયા. કુમારનું સ્વરૂપ નિહાળવાને અતિ ઉત્સુક થએલી કેટલીક
_ સ્ત્રીઓ બહુ ભારે પોતાના નિતંબ ભાગની આલાપચેષ્ટિત. નિંદા કરે છે કે જે નિતંબને વિભાગ હ
લકે હેત તે જલદી ગમન કરી શકત. વળી કોઈક સ્ત્રી લાક્ષારસથી અર્ધા રંગેલ પિતાને ચરણ ખેંચી લઈ બહુ ઉતાવળથી કુમારના દર્શન માટે ચાલી જાય છે. કોઈક યુવતિ પુષ્ટ અને ઉન્નત સ્તનભારને લીધે દરેક સ્થલે અલના પામવાથી તરૂણ જનેને હાસ્યપાત્ર થાય છે. કેઈક તે ઉતાવળને લીધે પિતાના લલાટમાં કુંકુમના બદલે કાજળનું તિલક
For Private And Personal Use Only