________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
કરતાં દ્વારપાળે એ અન્ય લેાકેાને ત્યાં ઉભા રાખ્યા, માત્ર રાજકીય લાકા સાથે કુમારે દર પ્રવેશ કર્યો. એટલામાં સામાને પણ તેના પરિજનાએ અનેક અલકારોથી શણગારી તૈયાર કરી. જેના બન્ને કર્ણમાં મણિમય કુંડલ દીપે છે તે જાણે તત્કાળ આવેલા કામદેવના રથનાં ચક્ર હાયને શુ ? વળી જેના કંઠનાળમાં સુખરૂપી ચંદ્રની ભ્રાંતિ વડે આવેલે તારાઓના સમૂહ હાયને શુ ? એવે નવસરા મૈક્તિકહાર લખાયમાન દીપે છે. વિશાળ આકાશપ્રદેશમાં દૃશ્યમાન ઇંદ્રધનુષ્ની રેખા સમાન જેના નિત'ખ ભાગમાં પંચરંગી રત્નમેખલા શાભે છે, જેના હૃદ યમાં નહીં માતા કુમાર સબંધી અનુરાગ લાક્ષારસથી રંગેલા ચરણના પ્રતિષિ’ખના મિષથી જાણે ઝરતા હાય તેમ દેખાય છે. વિશેષ અલકારાથી વિભૂષિત અને મદોન્મત્ત હસ્તિ સમાન ગતિવડે ઝાંઝરના સુદર નાદ સાંભળવા માટે આવેલા રાજહંસાની ગતિ જેણીએ અટકાવી છે એવી રાજકન્યા-સામા પણ પેાતાની દાસીવર્ગ સાથે તેારણેાથી સુગેાભિત વેદિકાભવનમાં આવી.
તત્કાળ આવેલા વિદ્વાન બ્રાહ્મણેાએ જ્યાં આગળ હવનક્રિયાને આરંભ કર્યા છે તેજ માંડપમાં મ્હાટા પાણિગ્રહણ વૈભવ સાથે પાણિગ્રહણના સમારભ થયા. તે વિધિ. સમયે પ્રમદાએ પ્રમાદપૂર્વક માંગલિક ગીત ગાવા લાગી. વર તથા કન્યાના કુટુંબ તર થી માંગલિકઉપચારા કરાવવામાં આવ્યા. સુગ ંધમિશ્ર કુંકુમનાં વિલેપન કરવામાં આવ્યાં. બહુ સુગંધમય પુષ્પાના હારતારા તેમજ પરિમલ સહિત પટવાસ, અત્તરકુલેલ આપવામાં આવ્યાં. કપૂરમિશ્ર પાનબીડાં, નવીન સેાપારી, ઇલાયચી વિગેરે મુખ વાસ, વિવિધ સુકેામલ વસ્ત્રો, કછુ પ્રમુખ ક્ષેત્રામાં જન્મેલા ઉત્તમ અશ્વ, ભદ્રજાતિના શ્રેષ્ઠ હસ્તિએ આપવામાં આવ્યા. ત્યારબાદ
For Private And Personal Use Only