________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
માફક વિરાજે છે. જેમના વિશાલ વક્ષસ્થલમાં વિરાજમાન ઉત્તમ ફલદાયક શ્રીવત્સનું ચિન્હ સત્ય શ્રીવત્સની માફ્ક જનાના હૃદયને આનદ આપે છે. ઉન્નત વક્ષસ્થલ, તેમજ પુષ્ટ કીતલ અને અતિ સૂક્ષ્મ ઉત્તર વડે જગત્પ્રભુ સિંહુના ઉત્તમ બાળકની માર્ક શેાલે છે. સાભાગ્યની યાચના કરતી નિર્મલ નક્ષત્રની શ્રેણીઓ નખરૂપી મણિએના મિષવડે જેમના ચરણકમલની નિરંતર સેવા કરે છે. અહુ શુ કહેવુ ? અતિ રમણીય સર્વ અવયવ અને સકલ દિવ્ય લક્ષણૈાથી વિભૂષિત કુમારના દન માત્રથી કાનાં નેત્ર આનંદિત ન થાય? ગર્ભાવસ્થામાં પણ જે જગદ્ગુરૂના ઉત્તમ ત્રણ જ્ઞાનરૂપી રત્ત દીવાએ ત્રણે ભુવનને પ્રકાશ આપે છે. વળી. જેની માત્ર સેાળ જ કલાએ છે તે પણ નિષ્કલંક નથી તે તે ચંદ્ર કેવી રીતે પ્રશ ંસનીય ગણાય ? પણ આ કુમારની તે ખેતર કલાએ પણ કલ કરહિત સ્ફુરે છે. વળી જે કુમાર બાલ્યાવસ્થામાં પણ વિવિધ રસ અને ભાવથી ભરપુર સુંદર કાવ્યેાની રચનાવડે સુપ્રસિદ્ધ કવિએના હૃદયમાં ચમત્કાર પ્રગટ કરે છે. તેમજ જે કુમાર વિષમ અર્થવાળા શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થના વ્યાખ્યાનવડે વિશેષ તર્કવાદમાં સ્મૃતિ કુશળ એવા મુખ્ય પડિ તેના હૃદયનું આકર્ષણ કરે છે.
યુવતિજનાનાં હૃદય અને નેત્રાને આનદદાયક અદ્ભુત શેાભા જનક નવીન યાવનઉદ્યાનમાં જગત્પ્રભુએ યુવાવસ્થા. પ્રવેશ કર્યો. ક્રીડાપૂર્વક કામદેવના સૌંદર્ય ના પરાજય કરી સદા ભૂતળને ચરણારવિંદ વડે પવિત્ર કરતા અને ભગવાન જનસમુદાયના નેત્રપુટને કુંતા કરે છે, પ્રોઢ વારાંગનાઓનાં અંત:કરણ કુમાર સાથે અપાર ગુણરૂપી રજીથી બધાએલાં હેાયને શુ ? તેમ નિર ંતર પ્રભુની સાથે કર્યો કરે છે. જેમના દેહરૂપી વાપી ( વાગ્ય )માંથી તૃષા
For Private And Personal Use Only