________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
આ ગેાપાંગથી વિરાજીત, વળી પેાતાના કુલમાં વૃદ્ધ ગણાતી, તેમજ જેનાં મુખાવિંદ અતિ કુંકુમ ચંદનથી અચેલાં છે, કબુ સમાન સુંદર કંઠસ્થàામાં સુગંધમય પૂષ્પમાલાએ ધારણ કરી. છે અને રૂપમાં રિત સમાન એવી સધવા કુલાંગના પાસે મહીપતિએ ષષ્ઠીજાગરણ મહાત્સવ કરાવ્યેા.
નામસ્થાપના.
ત્યારખાદ અગીયારમા દિવસે વિધિ પ્રમાણે પ્રસૂતિકર્મની શુદ્ધિ કરાવી અને ખાર દિવસ થયા એટલે નાના પ્રકારનાં શાકાન્ન, ભજીયાં, પુરી, કચારી, ખડખાદ્ય, દુધપાક, ઘેખર, જલેબી અને બહ સ્વાદિષ્ટ દાળ ભાત વિગેરે ઉત્તમ રસેાઇ કરાવી પેાતાના કુટુબી ક્ષત્રિયા તથા નગરવાસી મુખ્ય જનાને બહુ સત્કારપૂર્વક જમાડ્યા, અને વસ્ત્રાદિક અલ કારાથી તેઓ સવના યથાચિત સત્કાર કર્યો. સુખાસના પર બેઠેલા પેાતાના વિશ્વાસપાત્ર તે પ્રધાન જનેાની આગળ ભૂપતિએ પોતાના અભિપ્રાય જણાવ્યા, હું ક્ષત્રિય તથા પ્રધાન પુરૂષા ! પ્રથમનેા પણ મારા એવા સંકલ્પ છે કે જે દિવસે રાણીના ગર્ભ માં આ બાલક આળ્યે તે દિવસથી આર ંભી દિવસે દિવસે અધિક શુભ પાર્શ્વ ( આજુબાજુનાં શુભ કાર્ય ) થવા લાગ્યાં માટે જો આપની સમતિ હાય તા આ બાલકનું નામ સુપાર્શ્વ કુમાર રાખવુ ચેાગ્ય છે. આ પ્રમાણે નરેદ્રના અભિપ્રાય જાણી સર્વ જના ખુશી થઇ મેલ્યા, રાજન ! આપે જે કહ્યુ તે નામ યથા ગુણુયુક્ત છે તે પછી અન્ય કલ્પના કરવાની શી જરૂર ? એમ નિશ્ચય કરી સભા સમક્ષ શ્રી જગદ્ગુરૂનું નામ શ્રી સુપાર્શ્વ કુમાર સ્થાપવામાં આવ્યું.
દેવાએ પ્રભુની આંગળીમાં ઇચ્છિત રસનેા પ્રભાવ મૂકયા, જેનું પાન કરવાથી પ્રભુને અમૃત આહારની આલ્યાવસ્થા. તૃપ્તિ થાય છે. તેમજ પાંચ ધાત્રી ( ધાન્ય ) માતાએ પ્રભુનુ પાલન કરે છે. અંત:પુરની
For Private And Personal Use Only