________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
કુંડલ તથા એ દેવદુષ્ય એશીકા નીચે મુકયાં, તેમજ જીનેન્દ્રની ષ્ટિગોચર પચરંગી રત્નાની કાંતિથી રમણીય અને અદ્ભુત માક્તિક માલાએથી ગુ ંથેલા સુવર્ણ મય એક કદુક (દડા ) રમવા માટે મૂકયેા. જેને જોવા માટે જીન ભગવાન પેાતાની દ્રષ્ટિ પ્રસારી બહુ આનંદ કરે છે.
સુરેન્દ્ર તરફથી વૈશ્રમણ-કુબેરને આજ્ઞા મળી કે ભદ્રે ! વિલંબ રહિત અને દ્રના જન્મ સ્થાનમાં ખત્રીશકોડ સાને સુરેદ્રઆજ્ઞા યા, તે પ્રમાણે હિરણ્ય અને ન ંદભદ્ર, તેમજ અન્ય વિવિધ પ્રકારની સાર વસ્તુઓ લાવીને સ્થાપન કરા. કુબેરે પણ તત્કાળ આજ્ઞા પ્રમાણે સર્વ વસ્તુએ મ'ગાવી હાજર કરી. ત્યારબાદ શકેન્દ્રે સર્વત્ર આ પ્રમાણે ઉદ્ઘાષણા કરાવી. હે દેવ દેવીએ ! સાવધાન થઇ મ્હારૂ વચન સાંભળેા ! જે કાઇ જીનેશ્વરનુ તથા તેમની માતાનું અનિષ્ટ કરવા માટે પેાતાના હૃદયમાં પણ અશુભ ચિંતવશે તેનુ મસ્તક આકડાના ફૂલની માફ્ક સહસ્ર પ્રકારે ફુટી જશે. એ પ્રમાણે સવિધિ સમાપ્ત કરી ભક્તિ પૂર્ણાંક જીનેન્દ્રને નમસ્કાર કરી આકાશમાર્ગે સપરિવાર દેવેદ્ર નદ્રીશ્વરની યાત્રા કરી સ્વગ સ્થાનમાં ગયા.
દ્વિપવા લાગી. તેમજ
સૂર્યના ઉદ્યોત થવાથી સર્વ દિશા માંગલીક વાજીંત્રા વાગવા લાગ્યાં, જેથી જન્મમહોત્સવ. પૃથ્વીદેવી પંચ નમસ્કારનું શરણ લઇ જાગ્રત થયાં, ગેશીષ ચંદનના લેપથી સુગંધિતગાત્ર વાળા પુત્રને જોયા, અતિ સુગંધમય મંદારમ જરીમાં લુબ્ધ થયેલા ભ્રમરાના પરિભ્રમણથી પ્રભુની કાંતિ શ્યામ દેખાતી હતી, જેથી ઉત્કૃષ્ટ શરીરની કાંતિને લીધે જન્મગૃહ વિચિત્ર કાંતિમય દેખાવા લાગ્યુ. ત્યારબાદ પ્રથમ વધામણી આપવામાં ઉત્સુક અ નેલી દાસીએએ સુપ્રતિષ્ઠ નરેદ્રને વધાઇ આપી કે દેવીને પુત્ર
For Private And Personal Use Only