________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ઉંચાઈમાં લક્ષ જન પ્રમાણ અને કાંતિમાં સુવર્ણ સમાન,
તેમજ રત્રની શ્રેણીઓથી રમણીય, ગાર એગિરિ વર્ણન કાંતિવાળે અને ઉપરી ભાગમાં પાંડુકવનને
ને લીધે શ્યામ શિખરવડે જાણે પૃથ્વિી દેવીને એક સ્તન હેય ને શું? વળી જેની અંદર દિગ્ગજેના દંત પ્રહારની નિશાનીઓ જેના અપ્રમિત મનહર ગુણેની સંખ્યા માટે સુરેંદ્રોએ કરેલી રેખાઓ હોયને શું ? તેમ સાક્ષાત્ કરાવે છે. વળી નિતંબ ભાગમાં બહુ વિશાળ અને કટી ભાગમાં સુવર્ણ મેખલા પહેરેલી તેમજ ગોર પાધર (સ્તન) થી વિભૂષિત નવ
વનાની માફક નિતંબ એટલે પાસમાં રહેલા નાના પર્વતેથી વીંટાએલે જે ગિરિ પાધર (મેઘ) થી સુશોભિત દેખાય છે. જેના ઉન્નત શિખર ઉપર શાશ્વત–સદાકાલ જીનમંદિર વિરાજે છે, તેના ઉપર રહેલી ઉજવલધ્વજ પતાકાવડે જાણે સ્વર્ગ લક્ષ્મીને પત્રિકા આપતે હોય ને શું ? એમ જેની લક્ષમી દીપે છે. વિશેષ મહિમાથી ઉત્પન્ન થએલી કાતિલતાઓની માફક સર્વત્ર વહેતા જલ પ્રવાહને ધારણ કરતી ગંભીર નદીઓ જેની અંદર વહ્યા કરે છે. એમ અનેક ગુણેના આધારભૂત તે ગિરિરાજ-મેરૂગિરિ ઉપર સુરેંદ્ર ગયા અને ત્યાં બહુ રમણીય પાડુંક નામે મહાવન તેની દષ્ટિગોચર થયું તેમાં કોઈક સ્થલે ઉન્નત અને નવીન મેઘના ગરવથી પ્રમુદિત થએલાં મયૂરનાં ટેળાં નૃત્ય કરે છે. કેઈક ઠેકાણે કિંજર કેનાં ગાયને સાંભળવામાં મૃગલાંનાં યુથ તન્મય બની ગયાં છે. એવા તે પાંડુક વનની અંદર બરફના ઢગલા સમાન અતિ ઉજવલ પાંડુકંબલ નામે હેટી એક શિલા છે. તેની ઉપર મણિ ના કિરણરૂપ જલથી શુદ્ધ અને સુવર્ણમય અભિપેક માટે સિંહાસન વિરાજે છે, તે ઉપર નંદ્રભગવાનને પિતાના ઉત્કંગમાં લઈ સુરેંદ્ર પિતે પૂર્વાભિમુખ બેઠો. તે સમયના હર્ષને લીધે શકેંદ્રના નેત્રકમલ વિકસ્વર થઈ ગયાં.
For Private And Personal Use Only