________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર જન્મ પ્રસ્તાવ.
( ૬૧ )
વળી ત્રણે લેાકમાં પ્રશંસા કરવા લાયક જીનેદ્ર રત્ન આપની કુક્ષિમાં ઉત્પન્ન થવાથી ઉત્તમરત્નેના નિધાન જે ક્ષીરસાગર રત્નનિધિ ગણાતા હતા તે હવે ક્ષીણુ મહિમાવાળા થયા. હૈ વિ ! માહરૂપી અંધકારને નાશ કરવામાં દિવાકર સમાન જીન પરમાત્મા ને જન્મ આપીને હાલમાં તમાએ પૂર્વદિશાને ખદ્યોત પ્રગટ કરનારી બનાવી છે. હે ભગવંત ! પરમ મુનિવરેાના માશીવોના આધાર પણ તમેજ છે. દુસ્તર ભવસાગરને પણ તમે ડેલા માત્રમાં તરી ગયાં છે. હુંસંસારતારિણિ! જગત્પ્ન્ય ચિંતામણિ સમાન જીનવરને પ્રગટ કરવાથી તમારાજ - મનુષ્ય જન્મ જ્ઞાની પુરૂષને પણ પ્રશંસા કરવા લાયક થયા.
પ્રયાણ
પૃથિવી દેવીની સ્તુતિ કર્યાબાદ સુરપતિએ તેમને અવવાપિની નિદ્રા મૂકીને છન પ્રભુનુ પ્રતિરૂપ વિષુવી મેગિરિ પ્રત્યે તેમની માતા પાસે સ્થાપન કર્યું, ત્યારબાદ સુરપતિએ પેાતાનાં પાંચ સ્વરૂપ બનાવી એક સ્વરૂપવડે પ્રભુની ઉપર છત્ર ધર્યું, એ સ્વરૂપથી બન્ને પાર્શ્વ ભાગમાં શ્વેત ચામર વીંઝે છે, તેમજ એક સ્વરૂપથી પ્રભુની આગળ શરદ રૂતુના સૂર્યમડલ સમાન ટ્વિગમડલને દીપાવતું અને અખિલ વૈરિઆનેનિમૂ લ કરવામાં પ્રચર્ડ એવું વજ્ર ધારણ કર્યું, બાકીના એક સ્વરૂપવડે બહુ હુ ભર સુરપતિ એ ગાશીષ ચંદનના લેપથી પાંડુર અને સુગંધમય પેાતાના હસ્ત કમલમાં જીને દ્ર ભગવાનને ધારણ કર્યા. એ પ્રમાણે પાંચે સ્વરૂપથી સમસ્ત પેાતાનુ કર્તવ્ય પાતેજ કર્યું. ત્યારબાદ બહુ દેવ દેવીઓની કેદ્રિ સહિત સુરેંદ્ર અતુલ ભક્તિભારને લીધે વિનમ્ર થયા છતા પોતાના આત્માને બહુ વખાણવા લાયક સમસ્ત તીર્થોદકથી શુદ્ધ માનતે મંદરાચલ તરફ પ્રયાણ કરવા લાગ્યા અને ઘણા હુને લીધે દિવ્ય ગતિથી ક્રમવાર લગભગ તલેટીમાં જઇ પહોંચ્યા.
For Private And Personal Use Only