________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર જન્મ પ્રસ્તાવ.
( ૫ )
લાગી, તેમજ દક્ષિણ રૂચકમાંથી સમાહારા, પ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશેાધરા, લક્ષ્મીવતી, ભગવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામે અષ્ટ દિકુમારીએ અનેદ્રના જન્મ જાણી ત્યાં આવી, અને કરકમળમાં સુગ ંધિત જલ ભરેલા કલશ લઇ પ્રભુની દક્ષિણ બાજુએ ઊભી રહી પ્રભુનું ગુણુ કીન કરવા લાગી. ઇલાદેવી, સુરાદેવી; પૃથિવી, પદ્માવતી, એકનાસા, અનમિકા, ભદ્રા અને અશાકા નામે પશ્ચિમરૂચકમાં રહેલી અષ્ટ દિકુમારીએ ભક્તિભારથી નમ્ર થએલી વિમાનમાં બેસી ત્યાં માવી. પૃથિવી દેવીના દર્શનથી પવિત્ર થઇ હસ્તકમલમાં વિશાળ વીંજણાએ ધારણ કરી પશ્ચિમ દિશામાં ઊભી રહી તેદીાક્ષીએ પ્રભુના ગુણાનુવાદ કરવા લાગી. વારૂણી, પુંડરીકા, મિશ્રકેશા, અલ`બુકા, આશા, સર્વપ્રભા, હી અને શ્રીદેવી એ અષ્ટ દિકુમારીએ ઊત્તરરૂચકમાંથી તરૂણ વયથી ઉદ્ધત બની ત્યાં આવી અને કરકમલમાં ઊવલ ચામર ધારણ કરી પ્રભુની ઊત્તર દિશામાં દેવીને નમસ્કાર કરી પૂર્વ પ્રમાણે ઊભી રહી. ચિત્રા, ચિત્રકનકા, સુતેરા અને સાદામની એ ચાર દિક્ કુમારીઓ વિદિક્ (વિદિશા)રૂચકામાંથી આવી પૃથિવી દેવીને નમસ્કાર કરી હસ્તમાં સુદર દીવાઓ ધારણ કરી ચારે વિદિશા આમાં ઊભી રહી અને જીનવરના ગુણ ગાવા લાગી. તેમજ મધ્યમ રૂચકમાંથી રૂચા, રૂચાંશા, સુરૂચા અને રૂચકવતી એ ચાર ક્િ કુમારીએ આવીને ચાર અંશુલથી કાંઇક અધિક જીનેદ્રના નાભિ નાળને છેદે છે. પછી અતિ સુંદર ખાડા ખેાઢી તેની અંદર તે નાલ સ્થાપન (દુર્વા)યુક્ત રત્ના કરી પચરંગી રન્નોવડે તે ગત્ત પુરી નાખી તેની ઊપર હિરતાલના મ્હોટા ચાતરા રચે છે. તદ્દન તર સ્મૃતિ મનહર ત્રણ કદલી ગૃહા રચીને તેના મધ્ય ભાગમાં ઊત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં ત્રણ ચતુ: શાલ ભવન ખનાવે છે, જેની નીચેની ભૂમિ પંચરગી મણિ રતોથી ખાધેલી છે, તેમજ દ્વાર
For Private And Personal Use Only