________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
દ
અમે નમીએ છીએ, દેવિ ! શરદ્દપુનમના ચંદ્રને, શંકરના વિશદ હાસ્યને તેમજ ધવલહારને અનુકરણ કરતું આપતુ અત્યુવલ યશ દશે દિશાઓમાં વિસ્તાર પામે. પુત્રવતી સ્ત્રીઓની પ્રથમ રેખા તમેજ પ્રાપ્ત કરી છે, કારણકે સાતમા જીનેન્દ્રને આપે પેાતાના ઊદરમાં ધારણ કર્યાં છે. એ પ્રમાણે ચિરકાલ સ્તુતિ કર્યા બાદ નમસ્કાર કરી બહુ પ્રેમપૂર્વ ક તેએ બેલી. દેવિ ! કિંચિત્ માત્ર પણ તમારે ભય ન રાખવા, કારણ કે અમે દિકુમારીએ છીએ. સકલ ભુવનના એક અધિપતિ એવા આ જીન પરમાત્માને જન્મમહાત્સવ અમે અમારા અધિકાર પ્રમાણે ભક્તિભાવથી કરીશું. એ પ્રમાણે જણાવી તેઓએ ચારે દિશાઓમાં ચેાજન પ્રમાણ ક્ષેત્રભૂમિ, તૃણ, કાષ્ઠ, ધૂળ વિગેરે કાઢી નાખીને શુદ્ધ કરી. એટલે તરતજ પ્રગટ કરેલા સવક વાયુ એ જીનજનનીની પાસમાંથી સમગ્ર દુર્ગંધ દૂર કર્યા. વળી બહુ પ્રમેાદથી પ્રફુલ્લ નેત્ર શોભાને વહન કરતી તેઓ ત્યાં રહી ગાયન કરે છે. એ પ્રમાણે ઊર્ધ્વ દિશામાંથી મેઘ કરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમાત્રા, વારિષેણા અને અલાહુકા નામે અષ્ટ દેવીએ પરિવાર સહિત ત્યાં આવી. ત્યારબાદ તેઓએ વિષુવે લા મેઘકુમારે ભૂત લને સુગ ંધિત જલ વૃષ્ટિ કરી રણુ રહિત કર્યું, તેમજ સુગંધના લેાભથી આકર્ષાએલા ભ્રમરાઆવડે વ્યાકુલ પુષ્પાની વૃષ્ટિ કરીને શ્રોત્રદ્રિયને સુખકારી સ્મૃતિ મધુર સ્વરથી પૃથિવી દેવીની પાસમાં ઉભી રહી તેઓ તીર્થંકરના ગુણ્ણાનુ પ્રેમપૂર્વક ગાયન કરવા લાગી. તેમજ પારસ્ત્ય(પૂર્વ) રૂચકમાંથી ન ંદાત્તરા, નંદા, માન દા, નદિ વર્ષ ના, વિજ્રયા, વૈજયંતી, જયંતી અને અપરાજીતાનામે મષ્ટ દિક્ કુમારીએ પોતપાતાના પરિવાર સાથે ત્યાં આવી અને સૂર્ય ના ભિખ સમાન અતિ નિર્મૂલ દર્પણને પેાતાના હસ્તમાં ગ્રહણ કરી તે પૂર્વ દિશામાં ઊભી રહી, અને જીનેદ્ર ભગવાનના ગુણેા ગાવા
For Private And Personal Use Only