________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સુવર્ણ સમાન કાંતિમાન તે ખાલક વિમાનમાંથી અહીં અવતરશે. રત્નરાશિના દર્શનનું લ એ છે કે ત્રણે લેાકમાં સદા પૂજવા લાયક, તેમજ પુણ્યરહિત લેાકેાને દુર્લભ અને સકલ ભુવનામાં તે અલ’કારરૂપ થશે. નિર્ધમ અગ્નિ દર્શનથી શુકલ ધ્યાનરૂપી અગ્નિ વડે સમગ્ર કર્મ વનને બાળી નાખી ભવ્યજનાની ગાઢ જડતાને નિર્મૂલ કરશે. રાજન્ ! વળી બહુ કહેવાથી શુ ? તમ્હારા પુત્ર લેકાલેકના પ્રકાશક તેમજ ધર્મ ચક્રવત્તી સાતમા તીર્થંકર થશે. એ પ્રમાણે મુનિ વાકય સાંભળી રાજાએ બહુ હર્ષ પૂર્વક નમસ્કાર કરી મુનિને વિદાય કર્યા. મુનિએ પણ પેાતાના ઈચ્છિત સ્થાને વિહાર કર્યાં. ત્યારબાદ ભૂપતિએ સાત પુરૂષ પ``ત દિરદ્રતાને નિમૂહૂલ કરે તેટલું પારિતાષિક દ્રવ્ય તે સિદ્ધ પુત્રને આપ્યું, એટલે તેઓ પણ મહા આનંદ માનતા પેાતાના
સ્થાનમાં ગયા.
ગર્ભ પ્રભાવ.
રાજ સભામાંથી ઉઠી દેવીના ભવનમાં ગયા અને નૈમિત્તિક તેમજ ચારણ મુનિના કહ્યા પ્રમાણે સ્વપ્ન કુલ દેવી આગળ સવિસ્તર નિવેદન કર્યું. યથાર્થ સ્વપ્ન વૃત્તાંત શ્રષણ કરવાથી દેવીનું હૃદય માનદથી ઉભરાઈ જવા લાગ્યુ, સુરાંગનાની માફક બહુ વિલાસે વધવા લાગ્યા. તીર્થંકરના પ્રભાવથી સમસ્ત પીડાએ દૂર ચાલી ગઇ. પેાતાની કાંતિ સાથે પ્રતિ દિવસે ગર્ભ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. ઉત્તમ મુક્તાઙેાથી વિભૂષિત ક્ષીર સાગરના તટ સમાન પૃથિવી દેવી ગર્ભના પ્રભાવથી અધિક શેાભવા લાગ્યાં. અંદરના ભાગમાં પ્રતિષિખિત થએલા નવીન ઉદય પામતા સૂર્યના કિરણાથી પ્રકાશિત મેરૂગિરિના સ્વચ્છ સુવર્ણ શિખરની ભિત્તિ સમાન મનેાહર કાંતિવાળી, તેમજ અંદર પ્રકાશ આપતા ચંદ્રમંડલની શાભાને ધારણ કરતી જાણે આકાશ લક્ષ્મી
For Private And Personal Use Only