________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
(૪૭) ભક્તિને લીધે બહુ વ્યાકુલ બનેલા સર્વ દે ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં ગયા. અને બહુ પ્રેમપૂર્વક જીન મહત્સવ સમાપ્ત કરી ત્યાંથી પણ પોતાના સ્થાનમાં ગયા. સર્વોત્તમ ચિંતિત અર્થ દાયક કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતા
મણિ સમાન અમૂલ્ય ચૌદ સ્વપ્ન જોઈ પૃથવી દેવીનું પ્રભાત કાળનાં માંગલિક વાજીત્રેના ના. સ્વામી પ્રત્યે દથી રાણી જાગ્રસ્ત થયાં, સ્વપ્ન નિરીક્ષણથી ગમન. મહાન પ્રગટ થએલે હર્ષ હૃદય સ્થાનમાં
ઊભરાઈ જતું હોય ને શું? તેમ રોમાં ચના મિષથી બહાર પ્રગટ કરતાં “નમો વિખ્યા:* જીદ્રોને નમસ્કાર એમ ઊચ્ચાર કરતાં પૃથ્વીદેવી અપૂર્વ આનંદપૂર્વક સુખ શય્યામાંથી ઊભા થયાં. ત્યારબાદ સુવિશુદ્ધ તેમજ અતિ શ્રેષ્ઠ મુદ્રાત્રિકને ધારણ કરતાં વળી બહુ ભક્તિથી નમ્ર થયેલાં પૃથ્વી દેવી જીવેંદ્રની પૂજા તથા સ્તુતિ કરીને અનુક્રમે પતિ આગળ જઈ અભુત સ્વમ વૃત્તાંત નિવેદન કરવા લાગ્યાં, સુપ્રતિષ નરેંદ્ર પણ તે સાંભળી બહુ ખુશી થઈ બેલ્યા, દેવિ ! આવાં અદ્ભુત સ્વ જેવાથી પોતાના અતુલ પરાક્રમ વડે સમસ્ત વૈરિચકને વિજેતા મહા પ્રભાવશાળી તમારે ઊત્તમ પુત્ર થશે, એવું પોતાના પતિનું વચન સાંભળી દેવીનું વદન પ્રફુલ્લ કમલ સમાન ભાસવા લાગ્યું. અને ત્યાં કે જીનેશ્વર ભગવાનના ચરણપ્રસાદથી આપનું વચન સત્ય થાઓ. પછી સ્વામિની આજ્ઞા લઈ હષોવેશથી જેમનું શરીર રોમાંચિત થઈ ગયું છે અને મને ન્મત્ત હસ્તિની સમાન મંદગતિ કરતાં પૃથવી દેવી પિતાના વાસભવનમાં ગયાં.
પ્રભાતકાળમાં સુપ્રતિષ્ઠ ભૂપતિ પ્રભાતિક ધર્મકાર્ય કરી
For Private And Personal Use Only