________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સ્તકા મણિરત્નાના તેજથી પ્રભામય સુકુટા વડે શાલતાં હતાં એવા તે સમસ્ત ઇંદ્રો પેાતાની સ્ત્રીઓ સહિત સુપ્રતિષ્ઠ નરેદ્રના ભવન પ્રત્યે ગયા. ત્યાં આગળ હ થી રોમાંચિત થએલા તેઓ પૃથ્વીદેવીની પ્રદક્ષિણા કરી વિનય પૂર્ણાંક સ્તુતિ કરવા લાગ્યા.
મેહરૂપી અંધકારને દૂર કરી સમસ્ત ભુવન મંડલને પ્રકાશ આપતા પ્રચંડ જીને દ્રરૂપી નવીન સૂર્યને ઊદપૃથ્વી દેવીની રમાં ધારણ કરનાર હે જીનેન્દ્ર જનની! આપને સ્તુતિ. નમસ્કાર. હું દેવિ! મહા પ્રભાવશાલી આવા નરરતને ઊદરમાં ધારણ કરવાથી આપ ત્રણે લાકમાં પૂજનીય છે. વળી આ લેાકમાં અન્ય એનુ તુચ્છતારૂપી પ્રસિદ્ધ કલંક પણ જીનેશ્વરને કુક્ષિમાં ધારણ કરવાથી જરૂર આજે તમે દૂર કર્યું. હે દેવ ! સંસાર સાગરમાં યાનપાત્ર સમાન જીનેન્દ્રને ગર્ભામાં ધારણ કરવાથી આ ભૂમડલની અંદર પુત્રવતી સ્ત્રીઓમાં તમેજ અગ્રેસર છે. એ પ્રમાણે સવિનય જીનમાતાની સ્તુતિ કરી ગસ્થિત જીનવરની ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા.
સ્વાામન્ ! સમસ્ત સુર, અસુર, કિનર, વિદ્યાધર અને નરે દ્રોના આપ અધિપતિ છે. અખિલ ભુવગસ્થિત નાના ઊપસગોને આપ કરૂણા દૃષ્ટિથી શાંત જીનસ્તુતિ. કરે છે. હું જીન નાયક ! આપ તે નિષ્કારણુ કરૂણા સાગર છે. ભવ્ય પ્રાણિઓને બોધ આપવા માટે માપ અહિં મધ્યમાપતિન ત્રૈવેયક દેવલાકમાંથી અવતર્યો છે. તેથી આ મનુષ્ય લેાક મધ્યમ સ્થિતિને ગશુાય છે તાપણ હાલમાં અતિશય ઊત્કૃષ્ટતાનું પાત્ર થયેા છે. હે જીનવર ! આપ પૃથ્વીદેવીના ગર્ભમાં આવ્યા છે તેથી આ જગત સંપૂણૅ ભાગ્યશાળી થયું એમાં કિંચિત્ માત્ર સ ંદેહ નથી. આ પ્રમાણે બહુ ઊત્કૃષ્ટ વચનાથી જીનેશ્વરની સ્તુતિ કરી સંપૂર્ણ
For Private And Personal Use Only