________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
(૪૫)
મનહર કમલમાળા સ્થાપન કરેલી હતી એ સુવર્ણ કળશ જોવામાં આવ્યું. ૯-ઉત્તમ રાજહંસની પંકિતઓથી વિરાજીત, તેમજ જેમાં સ્ફોટા માછલાઓ પ્રગટ વિલાસ કરતાં દેખાતાં હતાં અને સુંદર લમીથી રમણીય પિતાના સ્વામિના પાદતલની માફક અતિ નિર્મલ પદ્મ સરવર જોયું. ૧૦–ત્યારબાદ બહુ ઉછળતા મોટા તરંગો-લહેરોની પરંપરાને લીધે ચારે તરફ પ્રસરી ગએલાં રોવડે જેના કિનારાઓ અપાર દીપતા હતા એવા મહાસાગરનાં દર્શન થયાં. ૧૧–સૂક્ષ્મ ચીનાંશુકની પતાકાઓથી વિરાજમાન, તેમજ શબ્દાયમાન ઘુઘરીઓની માલાએથી ઉન્નાદિત અને મોતીઓના હારે જેમાં વિકસ્વર ભાસતા હતા એવું દિવ્ય વિમાન જોયું. ૧૨–તદનુ અતિશય ફૂરણાયમાન સૂર્યની માફક પિતાના કાંતિમંડલવડે સમસ્ત દિશાઓમાં પ્રકાશ આપતો વિશાલ રત રાશિ જે. ૧૩–તેમજ ધૂમ રહિત સર્વત્ર જેનું તેજ પ્રસરતું હતું અને ઉત્તમ પ્રકારે સવ્ય ઊંચી નીકળતી ચંચળ વાલાએથી ભૂતલને ઉદ્યતિત કરતો અગ્નિ જોવામાં આવ્યું. ૧૪, તે સમયે સમસ્ત ઇંદ્રોનાં આસન કંપવા લાગ્યાં, એટલે તેઓ
અવધિજ્ઞાન વડે જીનેંદ્ર ભગવાનને ગર્ભાઆસન કંપ. વતાર મહોત્સવ જાણીને તત્કાલ ઊભા
થયા, અને સાત આઠ ડગલાં ભગવાનની સમુખ ગમન કરી શકસ્તવનવડે પૃથ્વી પર મસ્તક નમાવી ત્યાં આગળ અભિવંદન કર્યું. અને દ્રોનાં પાંચે કલ્યાણુકેમાં આપણે અવશ્ય જવું જોઈએ. એ પ્રમાણે નિશ્ચય કરી સર્વ દેવેંદ્રો ત્યાંથી ચાલ્યા. વિશાળ વક્ષસ્થળમાં ઊત્તમ મેક્તિકના હારે વિલાસ કરતા
હતા તેથી વિશેષ શોભાને વિસ્તારતા, અતિ દેવેંદ્ર પ્રયાણ. રમણીય સુવર્ણમય રતકુંડલોથી જેઓનાં
ગંડસ્થળે ચળકતાં હતાં અને જેઓનાં મ
For Private And Personal Use Only