________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
જેના દંતુશલ સ્વચ્છ કાંતિમય દ્વીપતા હતા. તેમજ ગડસ્થલમાંથી મદ જલની ધારા વહેતી હતી,
ચતુર્દેશ સ્વપ્ન. ઊંચ્ચાઇમાં હિમગિરિ સમાન અને બહુ સુંદર ગમન કરતા મહાન હસ્તી જોયા. ૧–જેનાં શીંગડાં મયૂરના કંઠે સમાન શ્યામ અને અર્ધ ચંદ્રની માફક વકાકાર દેખાતાં હતાં તેમજ ચંદ્ર સમાન ઉજ્જવલ અને અતિ ઉન્નત જેના કધ ઉપર રનમાલા સ્થાપન કરેલી હતી એવા એક વૃષભ જોવામાં આવ્યા. ૨-મહુ લાંખી અને રંગે પીળાશપર ચળકતી કેશવાળી જેના સ્કંધ ઉપર દીપે છે, તેમજ પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજવલ આકૃતિ ધારણ કરતા અને ગુજા ( ચણાઠી ) સમાન લાલ નેત્રકાંતિને વહન કરતા એવે સિંહ દષ્ટિગાચર થયા. ૩–ઉત્તમ ગજે દ્રોની શુંઢમાં રહેલા સુવર્ણ કલાથી સ્નાન કરાવાતી, કમલદ્દલ સમાન પ્રફુલ્લે નેત્રોને ધારણ કરતી તેમજ કમલાસન ઉપર વિરાજમાન એવી લક્ષ્મીદેવીનુ દર્શન થયુ. ૪-ત્યારબાદ બહુ સુગંધમય પરાગ બિંદુઓમાં લુબ્ધ થએલા ભ્રમરાએની પંક્તિઓથી વિટાએલી અને હૃદયને માનદ દાયક પ્રફુલ્લ પુષ્પમાલા જોવામાં આવી. ૫–જેના સ્વચ્છ તેજના ઉદ્યોતથી ભુવનના સર્વ પ્રદેશ ટિક રત્નની માફક દીપતા હતા અને કુમુદ વનને પ્રફુલ્લ કરતુ એવું અનુપમ ચંદ્ર મંડલ પેાતાના મુખ કમલમાં પ્રવેશ કરતુ જોયુ. ૬-ચક્રવાક પક્ષિના જોડલાના વિયેાગને દૂર કરવામાં સમર્થ, અંધકારરૂપી વિર વેગને હઠાવનાર અને કમલ વનને વિકસ્વર કરતા સૂર્ય જોયા. છ–સુવર્ણમય સુદર ઘુઘરીઓના નાદથી શબ્દાયમાન, ઉજ્વલ વસ્ત્ર પતાકાઓથી વિરાજીત અને બહુ અમુલ્ય રત્નાથી જડેલા દંડ જેના દેખાતા હતા એવા એક મહાવજ દૃષ્ટિગોચર થયેા. ૮-પેાતાની આગળ સુંદર વિલાસ કરતા, નિર્મળ અમૃતથી સંપૂર્ણ ભરેલા અને જેના મુખ ઉપર
For Private And Personal Use Only