________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ધર્મ, અર્થ અને કામના તે મૂળ કારણ, સર્વ કળાઓનુ` કેલી ભવન, ગુણ રત્નાને ધારણ કરવામાં રાહુણાચલ સમાન, ષટ્ દનાના એક દ ણુ સમાન અને લક્ષ્મીનું મુખ્ય પ્રભાવસ્થાન, તેમજ જેના વૈરિંગણની સ્રીએ પેાતાનાં આભૂષણ લુટાયે છતે પશ્ચાત્તાપ કરતી પેાતાનાં વક્ષસ્થલામાં નિરંતર અશ્રુધારાઓ પ્રગટ કરે છે.
પૃથ્વી રાણી.
શ્રેષ્ઠ માવો ( વિભાગ=ચિન્હા ) થી વિભૂષિત, સુવ ( સેાનું=સારાવણું ) થી સંયુક્ત, સુંદર પયાધર ( જલને ધારણ કરતી=સ્તન )વાળી ઉત્તમ રત્નાથી વ્યાપ્ત અને અતિશય શસ્યા ( ધાન્ય યુક્ત=વખાણવા લાયક ) પૃથિવી સમાન પૃથિવી નામે તેની સ્ત્રી છે, જેણીના કુટિલ કેશના સરલ સીમંત ( સેથા ) પૂર્વાપર રચનાથી રચેલા છે તે જાણે પેાતાના પતિની કુટિલ નીતિ દર્શાવતી હાયને શુ ? તેમ શોભે છે. મનોહર ઝરૂખાએથી વિરાજીત નૃપ મંદિરની માફક ઉત્તમ કેશ કલાપથી વિભૂષિત અને અષ્ટમીના ચદ્રમાની શેાભાના પરાજય કરતું જંતુ ભાલ સ્થલ સ્પષ્ટ રીતે લેાકેાના હૃદયને ર્જન કરે છે. વિકસ્વર કમલ પત્રની શેાભાને વહન કરતાં જેનાં નેત્ર ભ્રકુટીના મિષથી હુંમેશાં ભ્રમરાઆવડે સેવાય છે, અસાધારણ રૂપ રચવાથી ઉત્પન્ન થયુ છે અભિમાન જેને એવા વિધિના કીર્ત્તિ સ્તંભ ડાયને શુ? એમ જેની સરલ અને સુદર નાસિકા શેાલે છે. રતિ અને પ્રીતિ નામે પેાતાની સીએના પરસ્પર ઇર્ષ્યાનિત કલેશથી ભય પામી કામદેવે જેણીના કણ રૂપી બન્ને હિડાળા ખાંધ્યા હાયને શું? લાવણ્યરૂપી જળથી ભરેલુ, ઉત્તમ રચના (રત્ન) ઘટના (રત્ના) થી પરિપૂર્ણ પરવાલારૂપી ધરાષ્ટથી વિભૂષિત અને લક્ષ્મી સહિત ક્ષીરસાગર સમાન જેનું મુખારવિંદ અતિ રમણીય દેખાય છે, જેના
હૈ
For Private And Personal Use Only