________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, જીને પરમાર્થ વસ્તુ આપતું નથી. માટે હે નરેંદ્ર !તું સમસ્ત સામગ્રી સહિત નરભવરૂપી રત્ન પાપે છે, તે પરમાર્થ સાધનમાં વિલંબ કરીશ નહી,
આ પ્રમાણે શ્રીમાન શ્રી નંદન પ્રભુના મુખથી સુંદર દેશના દીક્ષા પ્રાથના, મૃતનું પાન કરી શ્રી નંદિ,રાજા હૈ.
* હે જગત્ પ્રત્યે ! હારી ગ્યતા હોય તે. અધુના પિતાની દીક્ષા આપી મહને કૃતાર્થ કરે, જીનેંદ્ર ભગવાન–નરેંદ્ર! જેમ મહા કિંમતી ચિંતામણિર
ત્વનું સ્થાન સુવર્ણ જ ગણાય, તેમ દીક્ષારતનનું દીક્ષાદાન. સ્થાન પણ તહાર સરખા ભવ્યપ્રાણિઓજ
હોય છે, માટે આ તહારો મનોરથ નિર્વિ ધ્રપણે સિદ્ધ થાઓ. એમ કહી ભગવાને પોતાની આગળ નમાવેલા મસ્તકથી શોભતા એવા નંદિષેણ રાજાને પોતાના હાથે દીક્ષા આપી. - ત્યારબાદ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત અને પાંચ સમિતિથી યુક્ત
થઈ નંદિપેણ મુનિએ પચેંદ્રિયોને સ્વાધીન મુનિઆચાર. કરી દુદત એવા કામસુભટનો પરાજય કર્યો.
તેમજ એકાદશ અંગેને અભ્યાસ કરી દુ:ખે નાશ કરવા લાયક દુષ્ટ કર્મોને નાશ કરવા માટે ઊગ્ર તપશ્ચર્યા વડે શરીર શેષવવા લાગ્યા. તેમજ વળી પ્રતિબંધ રહિત વિહાર કરતા વિધિપૂર્વક તીર્થંકર પદનાં કારણભૂત સ્થાનકેની આરાધના કરવા લાગ્યા. મોક્ષપુરીના રસ્તે પ્રયાણ કરતા ને સાર્થવાહ સમાન
શ્રી તીર્થકરે, એકાંતિક શિવસુખની સમૃ. તીર્થકર દ્ધિથી વિરાજીત સિદ્ધ પરમાત્માઓ, નામાગેત્ર, સમસ્ત ધર્મિજનના વિશ્વ સંઘાત નિવા
રવામાં તત્પર શ્રી સંઘ તેમજ શાંતિરૂપ
For Private And Personal Use Only