________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ ભવ પ્રસ્તાવ.
( ૩૧ )
ત્યારબાદ જયસુંદરી ધર્મ કાર્યમાં વિશેષ પ્રકારે પ્રવૃત્તિ કરવા લાગી, તેથી સુખવૈભવ પણ દિવસે નદિષણકુમાર. દિવસે બહુ વધવા લાગ્યા. તેમજ ગર્ભના પ્રભાવથી શારીરિક સાભાગ્ય બહુ ખીલવા લાગ્યું. અને નિરૂપમ ગૈારવતાથી અલકૃત એવા સ્તન મંડલની શેશભાને દબાવી દેષ્ઠ તેના ઊદરની લક્ષ્મી પ્રતિદિવસે ઈર્ષ્યા સહિત પુષ્ટ થવા લાગી. ગર્ભમાં રહેલા પુત્રને જોવાના કુતૂહલથી ઊત્સુક થયા હોય ને શુ ! તેમ દયા, દાન અને જીતેંદ્રિયત્પાદિ ગુણ્ણાએ તેના હૃદયમાં વિશેષતાએ નિવાસ કર્યો. ગર્ભાધાન વિગેરેના યાગ્ય સમયે મહાત્સવા થવા લાગ્યા. અને પેાતાની ઇચ્છા પ્રમાણે સર્વ દોહલાએ પણ પૂર્ણ થયા. અનુક્રમે ગર્ભના દિવસે પૂર્ણ થયા. શરીરની કાંતિથી સૂતિકાભવનમાં ચારે તરફ પ્રકાશને વિસ્તારતા અને માતાનુ મુખકમલ પ્રફુલ્લ કર્યું છે જેણે એવા પુત્રને નવીન સૂર્ય ને જેમ પૂર્વદિશા તેમ પ્રસન્ન મુખવાળો જયસુ દરીએ પ્રગટ કર્યાં, કે તરતજ ઉતાવળને લીધે સાધારણ વસ્ત્રો પહેરી એક દાસીએ સમસિ'હું રાજાને હર્યાં પૂ ક પુત્રજન્મની વધામણી આપી, પુત્રના જન્મ સાંભળી બહુ ખુશી થઇ રાજાએ દારિદ્રનાશક ઘણી ધન સંપત્તિ આપી દાસીને વિદાય કરી. ત્યારબાદ સમરસિંહરાજાએ પોતાના વૈભવ તથા મહિમાના પ્રમાણમાં ઘણી સુંદર વધાઇએ તેમજ અહુ ઠાઠથી મહાત્સવ શરૂ રાજ્યે. અને તે મહેાત્સવ પૂર્ણ થયા બાદ માસાન્તે નર્દિષે એ પ્રમાણે તેનું નામ પાડયું. તૈલાભ્યંગ સ્તનપાન વિગેરે સેવામાં તખ્તર રહેલી પાંચ ધાવમાતાએથી નિરંતર પાલન કરાતા નંદ્રિષકુમાર માતાપિતાના મનારથની ઈર્ષ્યાને લીધે જેમ પ્રતિક્રિન વૃદ્ધિ પામવા લાગ્યા. અને મુખકમલમાં વાસ કરતી સરસ્વતી વડે ક્રીડા પૂર્વક
યુવાવસ્થા.
For Private And Personal Use Only