________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રઊચ્ચાર કરતા કુમારની સૂક્ષમ દંતપંક્તિ મુક્તાહારની માફક દીપવા લાગી, તેમજ અતિ કેમલ બહુ સ્નિગ્ધતાથી ભરેલા, તમાલપત્ર સમાન શ્યામ કાંતિવાળા અને ભ્રમરાકાર જેવી લટેથી, સુશોભિત કેશકલાપ મસ્તક રૂપી કમલપર ફરકવા લાગ્યા. ત્યારબાદ ઈચ્છાપૂર્વક કીડા વિલાસના સુખથી શારીરિક પુષ્ટિને ધારણ કરતા કુમાર અનુક્રમે આઠ વર્ષને થયે, તે જોઈ પિતાના હર્ષને તે પાર રહ્યો નહીં. ત્યારબાદ વિદ્યાભ્યાસનો સમય જાણી રાજાએ તેને કલાચાર્ય પાસે વિધિપૂર્વક ભણવા માટે મૂકો. અભુત બુદ્ધિપ્રભાવ, સગુરૂની ભક્તિ તેમજ નિરંતર ઊદ્યમ કરવાથી નંદિષેણકુમાર થોડા સમયમાં શાસ્ત્રોમાં પાર ગામી થયે. પિતાના ચરણકમલથી પૃથ્વીતલને પવિત્ર કરતે અને સર્વ અંગેને દીપાવવામાં સ્વાભાવિક આભરણ સમાન
વન લક્ષ્મીને શોભાવવા લાગે. મુખકમલની તીવ્ર સુગંધમાં લુબ્ધ થઈ લીન થએલી જાણે ભ્રમર પંક્તિ હોય ને શું ? તેમ તેના બને ગંડસ્થળપર સૂક્ષ્મ અને સ્નિગ્ધ રોમરાજી વિલાસ કરવા લાગી. અંદર રહેલા અશેષ ગુણોથી પ્રેરાએલું હેય ને શું? તેમ સુવર્ણ શિલા સમાન વિશાલ અને અતિ ઉન્નત વક્ષસ્થલને વહન કરવા લાગ્યું. ત્યારબાદ સ્વયંવર માટે આવેલી મુખ્ય રાજાઓની અનેક
કન્યાઓ સાથે સમરસિંહ રાજાએ નંદિલગ્ન મહોત્સવ. વેણને મહોત્સવપૂર્વક ઘણું ઉમંગથી પર
ણ, લગ્નોત્સવ પૂર્ણ થયા બાદ કુમાર પણ કઈક સમયે બહુ શીધ્રગતિના વેગથી સંપાદન કરેલા ઊજવલ યશને બહાર પ્રગટ કરી લેકને બતાવતો હોયને શું ? તેમ સ્વરછ ફીણના ગોટાઓથી આચ્છાદિત મુખવાળા દુદત અશ્વો ખેલાવે છે. કદાચિત્ ગાયનરસમાં લુબ્ધ થઈ બહુ હાવ
For Private And Personal Use Only