________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સંબંધને કાણુ ન વખાણું ? પરંતુ આ બાબતમાં કન્યાની માતા પ્રમાણભૂત ગણાય છે. એમ કહી તેને સત્કાર કરી રાજાએ તેને વિદ્યાય કર્યો. પછી ચંદ્રલેખાને સઘળે વૃત્તાંત રાજાએ નિવેદન કર્યા. ઠીક છે હુ પુત્રીને પૂછી જોઇશ ! એમ કહી ચદ્રલેખા તરતજ ત્યાંથી ઊડી જયસુ ંદરીની પાસે આવી.
ક્રીડા કમલના ત્યાગ કરી મહા શેકને લીધે લમણે હાથ દઇ બેઠેલી અને અશ્રુધારાના પ્રહારથી ક ચંદ્રલેખાના પ્રશ્ન. પતા સ્તન માંડલને ધારણ કરતી જયસુંદ રીન જોઇ ચદ્રલેખા બહુ સ્નેહ દર્શાવી મૃદુ અને મધુર આલાપ પૂર્વક પૂછવા લાગી, પુત્રી ! આવી અવસ્થા શાથી થઇ, તેનું કારણ ખુલ્લી રીતે જણાવ ! ત્હારાં સર્વ કાર્યાની ચિંતા મ્હારા આધીન છે તેા હવે ત્યારે ખેદ કરવાનું શું કારણ ? સમસ્ત ભુવનત્રચમાં એવુ કાઇ પણ કાર્યાં નથી કે જે મ્હારાથી ન થઈ શકે, કારણકે સમસ્ત વસ્તુ હારા હસ્તમાં હાય તેવી રીતે મ્હને ભાસે છે.
એમ બહુ આગ્રહપૂર્વક પૂછ્યું, તે પણ જયસુદરીએ ખીલકુલ જવાબ આપ્યા નહીં, ત્યારબાદ ચંદ્રલેખાએ કહ્યું, પુત્ર ! કનકચૂડના માટે તેના પિતાએ મેકલેલા દૂત હારી માગણી કરવા આવ્યા છે. આ વાત સાંભળી બહુ નિ:શ્વાસ નાખતી ફરીથી પણ મૂર્જિત થઈ તે કન્યા જમીનપર પડી ગઇ.
સખી વચન.
ત્યાર માદ તેની સખી વિભ્રમલેખાએ રાણીને જણાવ્યુ કે આ કુમારીએ જીનમંદિરમાં નિરના જોડ લાએ ગાયેલા શ્રી સમરસિંહુ રાજાના ગુણા સાંભળ્યા તેથી કુમારી તેના ઉપર આસક્ત થઇ આ દશા ભોગવે છે, માટે જેમ બને તેમ તેની સાથે કુમા રીના જલદી સમાગમ થાય તેવા ઉપાય કરે. એમ સાંભળી રા
For Private And Personal Use Only