________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
જયસુંદરી સમાન વયની પોતાની સખીએ સાથે ઉદ્યાનમાં જીનેદ્ર ભગવાનના મંદિરે દર્શન કરવા ગઇ. ત્યાં વિધિ સહિત ભગવાનને વંદન કરી વીણા વગાડવાની શરૂમાત કરી તેટલામાં માકાશ માર્ગે સ્વેચ્છાચારી કોઇ એક કિનરનું જોડલું વિમાનમાં બેસી જતુ હતુ, તેવામાં આ મનેાહુર નાદ તેના સાંભળવામાં આવ્યા, તેથી આકાશગમન બંધ કરી કૈંતુકને લીધે સ્રીસહિત તે કિન્નર નાદના અનુસારે જયસુદરીની પાસે આવ્યેા. જયસુંદરીએ પશુ સ્વાગત વચન વિગેરેથી ઉચિત સત્કાર કર્યા, આ પ્રમાણે તેના વિવેક જોઈ બહુ આનંદ માનતે સ્ત્રી સહિત કિનર ચેાગ્યાસને બેઠા અને પાતાને આવવાનુ કારણ પણ તેણે જણાવ્યું, ત્યારષાદ જયસુંદરીએ તેની આગળ વીણાવાદનમાં પોતાનું કુશલપણું ખતાજુ, પછી તેણીએ તેને બહુ માન પૂર્વક પૂછ્યું, આપ કઈ કલામાં કુશળતા ધરાવા છે ? તેઓએ જવાખમાં જણાવ્યું, અમે ગીત કલા સારી રીતે જાણીએ છીએ. જયસુદરી ખેલી કૃપા કરી આપની ગીત કલા સ્ટુને અતાવા. ત્યારબાદ તે કિંનર મિથુને કાયલના નાદ સમાન મૃદુ અને મધુર સ્વરથી જયસુંદ રીના શ્રવણુપુટમાં અમૃતપાન સમાન ગાયનના આલાપ કર્યો. ત્યારપછી અનુકૂલતા સાથે સુંદર પદાથી અતિ રમણીય અને બહુ મધુર રાગ જેમાં ઊછળી રહ્યો છે એવુ એક સુંદર ગાયન પોતાની પ્રિયા સાથે કનરે ગાયું, અને તે ગીતની અંદર વિ સ્મિત થએલા પ્રફુલ્લ નેત્રવાળા તે કિનરે કેાઇ અદ્ભુત પ્રકારના તમારાજ ગુણે! તે પ્રમાણે ગાયા કે જેના શ્રવણુ માત્રથી તેજ વખતે જયસુંદરી કામદેવના તીક્ષ્ણ બાણુરૂપી વૃષ્ટિને આધીન થઇ, અને તેજ વખતે નેત્ર કુપમાંથી નીકળતા અપ્રવાહને
એક દિવસે
www.kobatirth.org
કિનરનું આગ
મન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only