________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓની સહાય વડે આત્મા તે તે પ્રકારનાં છ કર્મ કરી શકે છે, પરંતુ એ વાત સંભવી શકતી નથી.
પ્રશ્ન –જે પર્યાપ્તિ સમાપ્ત થાય તે પર્યાપ્તિ સંબંધિ કાર્ય, આત્મા ત્યારથી જ શરૂ કરે કે નહિ ?
ઉત્તર–વચનપર્યાપ્તિ સિવાય શેષ પાંચ પતિઓ સમાપ્ત થતાં તે પર્યાસિઓ સંબંધિ કાર્ય આત્મા કરી શકે છે, એટલે આહારપર્યાતિવડે આહારગ્રહણદિ, શરીરપર્યાતિવડે કાયયેગ પ્રવૃત્તિ પૂર્વક દેહરચના, ઈન્દ્રિય પર્યામિ સમાપ્ત થતાં ઈન્દ્રિયોગ, ઉચ્છવાસપતિ સમાપ્ત થતાં ઉચ્છવાસગ્રહણદિ, અને મન: પર્યાપ્તિ સમાપ્ત થતાં ચિંતનવાદિ કાર્ય કરી શકે, પરંતુ વચન પતિ સમાપ્ત થતાં તુર્ત ભાષાઉચ્ચાર કરી શકે નહિ, કારણકે ભાષાઉચાર કરવામાં મુખ, જીભ, કંઠ વિગેરે અવયવરૂપ સાધનની જરૂર હોય છે, અને તે અવયે તે વખતે હેતા નથી માટે વચનેશ્ચાર થઈ શકતું નથી. વળી ઈન્દ્રિયપર્યાસિ સમાપ્ત થતાં પણ ચક્ષુ ઈન્દ્રિયો પગ ન પ્રવર્તાવી શકે એ અભિપ્રાય ચેથા કર્મગ્રંથમાં છે, તિય ઇ પચર સુમિ ઈતિવચનાત.
(૧૯) પ્રાણ ૧૦–કાળ એટલે આત્માનું જીવનલક્ષણ, અર્થાત્ જેનાવડે “આ આત્મા છે” અથવા “આ જીવતે છે” એમ ઓળખાય તે પાપા કહેવાય. તે પ્રાણુ અભ્યત્તર અને બાહ્યા એમ. બે પ્રકારના છે, તેમાં જ્ઞાન, દર્શન. ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ છ ચાર પાન અથવા માનવ છેકારણકે જ્ઞાનાદિ ગુણરૂપ લક્ષણ વડે “આ આત્મા છે” એમ ઓળખી શકાય છે. શ્રી નવતત્વ પ્રકરણમાં કહ્યું છે કે
नाणं च सणं चैव, चरितं च तवा तहा
पीरियं उवओगो य, एयं जीअस्स लक्खणं ॥१॥ અર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
તથા “આ જીવે છે” એમ ઓળખવા માટે જે બાહ્યલક્ષણે
For Private And Personal Use Only