________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાય તે શેષ પાંચ પતિએ કરણપોસ, શરીરપર્યાસ પૂર્ણ કરી હાય તા ચાર પર્યાપ્તિએ, ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ કરી હેય તે શેષ ત્રણ પર્યાસિએ, ઉચ્છવાસપર્યાસ પૂર્ણ કરી હાય તે શેષ એ પર્યાપ્તિએ અને વચનપાઁપ્તિ પૂર્ણ કરી હોય અને મન:પર્યાપ્તિ પૂર્ણ કરવાને એક સમય બાકી હૈાય ત્યાંસુધી એકપર્યાપ્તિએ કરણઅપર્યાપ્ત જીવ કહેવાય. એ પ્રમાણે કયા પર્યાપ્ત જીવ કયા કયા ભેદમાં અવતરે તે કહેવાય છે.
પર્યાપ્ત સક્રાન્તિ, લધિપર્યાસમાં———લદ્ધિપર્યાપ્ત, કરણઅપર્યાપ્ત અને કરણુપર્યાપ્ત એ ત્રણ ભેદ પ્રાપ્ત થાય.
લબ્ધિઅપર્યાપ્તમાં—લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત એ એ. કરણપર્યાપ્તમાં–લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત એ એ. કરણઅપર્યાપ્તમાં—લબ્ધિપર્યાપ્ત, લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત એ ત્રણ ભેદ પ્રાપ્ત થાય.
પર્યાસકાળ.
લબ્ધિપર્યાપ્ત———ભવના પ્રથમ સમયથી અન્ત સમય સુધી. લબ્ધિઅપર્યાપ્ત ભવના પ્રથમ સમયથી અન્ત સમય સુધી. કરણપર્યાપ્ત—અન્તર્મુહૂર્ત ન આયુષ પર્યન્ત કરણઅપર્યાપ્ત—ભવના પ્રથમ સમયથી સર્વ પર્યાપ્ત પૂર્ણ ન કરે ત્યાં સુધી.
પર્યાતિએથી પ્રાણુની ઉત્પત્તિ થાય છે, હેમાં આહારપસિ સર્વ પ્રાણાની ઉત્પત્તિમાં સાધારણ કારણરૂપ છે, શરીરપર્યાપ્તિથી કાયયેાગ પ્રાણુ ઉત્પન્ન થાય છે, ઇન્દ્રિયપર્યાપ્તિથી પાંચે ઇન્દ્રિય પ્રાણુ ઉત્પન્ન થાય છે, શ્વાસેાચ્છવાસપર્યાપ્તિથી શ્વાસેાચ્છવાસ પ્રાણુ, ભાષાપર્યાસી વચનયેાગ પ્રાણુ, અને મન:પર્યાપ્તિથી મનયાગ પ્રાણ ઉત્પન્ન થાય છે. તેમજ આયુષે પ્રાણની ઉત્પત્તિ સ્વતંત્ર છે, પણુ કઇ પર્યાપ્તથી નથી.
વળી આ પર્યાપ્તિના સંબંધમાં કેટલાએક એમ કહે છે કે આ છ પર્યાએ છ પ્રકારનાં ભિન્ન ભિન્ન પુદ્ગલેા છે, અને
For Private And Personal Use Only