________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
કરે અને કરણપર્યાપ્ત જીવ પણ સ્વયેાગ્ય પર્યાસ પૂર્ણ કરેછે તે એ એમાં તફાવત શું ?
ઉત્તર:-—લધિપયાપ્ત જીવ તા પામિએ પૂર્ણ કરવાની ચેાગ્યતાવાળા પણ કહેવાય તેથી સ્વયાગ્ય પાપ્તિએ હજી પૂર્ણ કરી નથી તે દરમ્યાનમાં પણ પર્યાપ્ત નામકર્મવાળા હાવાથી જીવ લબ્ધિપાપ્ત તા કહેવાય, પણ કરણુપર્યાપ્ત ન કહેવાય, અને કરણપર્યાપ્ત તે સ્વયેાગ્ય સર્વપાપ્તિએ પૂર્ણ કર્યા બાદ કહેવાય, ત્યારહેલાં નહિ. એ પ્રમાણે પૂર્વ ભવમાંથી છૂટયા બાદ માર્ગમાં વ્હેતા જીવ તથા ઉત્પત્તિસ્થાને પ્રથમ સમયથી ભવના અન્ત સમય સુધી લબ્ધિયાપ્તપણાના કાળ ગણાય, અને પર્યાપ્ત અવસ્થા થયા ખાદ ભવના અન્ત સમય સુધી કરણુપર્યાપ્ત કહેવાય, તેમ લબ્ધિપાત પણ કહેવાય એ રીતે લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્તપણામાં તફાવત છે.
જળસપત-લબ્ધિપર્યાપ્ત અથવા લબ્ધિઅપર્યાપ્ત જીવે જ્યાં સુધી સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂર્ણ નથી કરી ત્યાં સુધી તે
જીવ અપર્યાપ્ત કહેવાય.
શંકા—લબ્ધિઅપર્યાપ્ત જીવ પણ પર્યાપ્તિએ પૂર્ણ કરતા નથી, અને કરણઅપર્યાપ્ત જીવે પણ પર્યાપ્તિએ પૂર્ણ કરેલી હાતી નથી તેા એમાં શું તફાવત ?
ઉત્તર:-લબ્ધિઅપર્યાપ્ત જીવ માટે તે એવા નિયમ છે કે એ જીવ પર્યાપ્તિએ પૂર્ણ નહિજ કરે તેથી મરણુ પર્યન્ત લેધિઅપર્યાપ્તજ રહેવાના, અને કરણુઅપર્યાપ્ત તે પર્યાપ્તિ પૂર્ણ થયા માદ કરણપર્યાપ્ત પણ થઈ શકે માટે એ એમાં તફાષત છે. પુન: જે લબ્ધિપર્યાપ્ત જીવ પણ પ્રથમ કરણઅપર્યાપ્ત હાય અને પર્યાપ્ત થયા બાદ કરણપર્યાપ્ત કહેવાય. અને લબ્ધિઅપર્યાપ્ત જીવ તા કરણઅપર્યાપ્તજ હાય પણ કરશુપર્યાપ્ત થઈ શકે નહિ.
પુન: ૬ પર્યાપ્તિવાળા જીવે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી
For Private And Personal Use Only