________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ છ પર્યાપ્તિઓમાં સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરનાર અને નહિ પૂર્ણ કરનાર છે લબ્ધિપર્યાપ્ત અને લબ્ધિઅપર્યાપ્ત વિગરે ચાર ભેદવાળા કહેવાય છે તે નીચે પ્રમાણે
ધિપત્ત–જ જીવોએ પૂર્વભવમાં પર્યાપ્ત નામ-કર્મ બાંધ્યું હોય તે જીવો આ ભવમાં ઉત્પન્ન થઈ સ્વયોગ્ય પર્યાદ્ધિઓ સંપૂર્ણ કરી મરણ પામે છે, માટે તેવા પર્યાપ્તિઓ સમાપ્ત કરી મરણ પામનારા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા લબ્ધિપર્યાપ્તા. કહેવાય. અહિં સ્વયેગ્ય પાસે એટલે એકેન્દ્રિયને ચાર, કીન્દ્રિચાદિને પાંચ અને ગર્ભજ પંચેન્દ્રિયને છે, અમ જે જેને જેટલી પર્યાપ્તિઓ શાસ્ત્રમાં કહી છે, તે જીવેને તેટલી પર્યાપ્તિએ
સ્વયેગ્ય” કહેવાય. તથા અહિં લબ્ધિ એટલે પૂર્વબદ્ધ પર્યાપ્ત નામકર્મને ઉદય જાણ.
ઋષિમત-પૂર્વભવમાં જે જીવોએ અપર્યાપ્ત નામકર્મ બાંધીને પરભવમાં ઉત્પન્ન થઈ સ્વયેગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના મરણ પામે તેઓ લબ્ધિ અપર્યાપ્ત કહેવાય. અહિં પર્યાપ્ત નામકર્મ નહિ બાંધેલા પણ પ્રથમની ત્રણ પર્યાપ્તિએ તે અવશ્ય પૂર્ણ કરે જ. જગતમાં એ કેઈપણ અપર્યાપ્ત જીવ નથી કે જે આહાર, શરીર અને ઈન્દ્રિય એ પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે. કારણકે આયુષ્યને બંધ પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના હાય નહિ, તે પછી આયુષ્ય બાંધ્યા વિના તે જીવ ક્યાં જઈ ઉપજે? માટે અપર્યાપ્ત જીવ પણ ત્રણ પર્યાપ્તિએ પૂર્ણ કરી અન્તર્મુહૂર્ત સુધી આયુષ્ય બાંધીને ત્યારબાદ પણ અન્તર્મુહૂર્ત સુધી જીવી મરણ પામે. માટે દરેક અપર્યાપ્ત છે પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ કરે છે.
રાપ –જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તે કરણપર્યાપ્ત જીવ કહેવાય, અહિં જે લબ્ધિપર્યાપ્ત જીવો હોય તેજ કરણપર્યાપ્ત થઈ શકે.
પ્રશ્ના–લબ્ધિપચાસ જીવ પણ સ્વયેગ્ય પતિએ પૂર્ણ
For Private And Personal Use Only