________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭.
કરવા જેવી શક્તિ તા હાયજ ક્યાંથી ? ત્યારબાદ દ્વીતિયાદિ સમયથી અન્તર્મુહૂત્ત સુધીમાં ગ્રહણ કરાતાં ઔદારિક વગણાનાં પુદ્ગલામાંથી એટલા બધાં પુદ્ગલા શરીરરૂપે પરિણમ્યાં કે જે પુદ્દગલસમૂહના આલંબનથી આત્મામાં દારિક કાયયેાગે સ્વતંત્ર રીતે શરીર રચવાની અને શરીરદ્વારા અન્યપણુ ક્રિયાઓ કરવાની શકિત પ્રાપ્ત થઈ, જેથી શરીરપાઞિ પૂર્ણ થઈ, પર ંતુ એ અન્તમુહૂત્તમાં ઇન્દ્રિયપણે પિરણમેલાં પુદ્ગલાના સમૂહ હજી અલ્પ છે, તેથી આત્મામાં વિષય જાણવાની શક્તિરૂપ ઇન્દ્રિયપર્યાસ પૂર્ણ થઇ નથી, ત્યારબાદ અન્તર્મુહૂત્ત સુધી ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલામાંથી ઘેાડા ભાગ દારિક દંહરૂપે અને થાડા ભાગ ઇન્દ્રિયરૂપે પરિણમતાં ઇન્દ્રિયનાં ઘણાં પુદ્ગલેા થતાં આત્મામાં વિષય જાણુવારૂપ શક્તિ પ્રાપ્ત થવાથી ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થઈ, ત્યારબાદ અન્તર્મુહૂ સુધી આહુત પુદ્ગલેને શરીર અને ઇન્દ્રિયપણે પરિણુનાવતાં જેમ જેમ શરીર પુદ્ગલેાની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તે દારિક દેહપુદ્ગલાના અવઋંભથી આલ ખનથી આત્માની શક્તિ પણ વધતી ગઇ જેથી ઇન્દ્રિયપર્યાતિ પૂર્ણ થયા બાદ અન્તમુહૂર્તો આત્મામાં શ્વાસોચ્છવાસ વર્ગણાનાં પુદ્ગલ ગ્રહણ કરી શ્વાસાચ્છવાસપણે પરિણુમાવી અવલખીને વિસર્જન કરી શકે એવી શક્તિ પ્રાપ્ત થઇ એટલે શ્વાસેાવાસપર્યાપ્ત સમાપ્ત થઇ, એવા અનુક્રમથી અન્તર્મુહૂર્તો બાદ ભાષાપર્યાપ્ત અને અન્તર્મુહૂર્ત બાદ મન:પર્યાપ્ત પૂર્ણ થાય છે.
તેમજ વૈક્રિય અને આહારક શરીરસબંધિ પર્યાપ્તિઓમાં પ્રથમ સમયે આહારપર્યાપ્તિ, ત્યારબાદ અન્તર્મુહૂ કાળે શરીર પર્યાપ્તિ, ત્યારબાદ એક સમયે ઇન્દ્રિયપર્યાપ્તિ, ત્યારબાદ એક સમયે શ્ર્વાસાચ્છવાસપર્યાપ્ત, ત્યારબાદ એક સમયે વચનપાપ્તિ, અને ત્યારમાદ એક સમયે મન:પર્યાપ્તિ સમાપ્ત થાય છે. અહિં વિશેષ એ છે કે દેવાને વચન અને અન: પર્યાપ્તિ એ બન્ને સમકાળે સમાપ્ત થાય છે, માટે દેવાને શ્રી ભગવતીસૂત્રમાં પાંચ પર્યાશ્તિઆવડે પાપ્તા કહ્યા છે.
For Private And Personal Use Only