________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
のの
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિં શ્વાસેાચ્છવાસ, ભાષા અને મન એ ત્રણ પુદ્ગલેને આત્મા આહાર વિનાના પુદ્ગલામાંથી ગ્રહણ કરે છે પણ પ્રથમાદિ સમયગૃહિત આહાર પુદ્ગલેામાંથી પરિણમતાં નથી. અને શરીર તથા ઇન્દ્રિય એ એ પ્રથમાદી સમયગૃહિત આહાર પુદ્ગલેામાંથી બને છે.
શકા——શરીર અને ઇન્દ્રિય એ બે પદાર્થ જુદા છે, અને શરીર તેા દ્વારિકાદે વાનું બને છે, તે પછી ઇન્દ્રિયપુદ્ગલના પરિણામ કઈ વણામાંથી બને છે ?
ઉત્તર:—આહારરૂપે ગ્રહણ કરેલ આક્રારિકાદિ શરીર વર્ગણાનાં પુદ્ગલામાંથીજ અભ્યન્તર નિવૃત્તિ આદિ ઈન્દ્રિયા બને છે માટે ઇન્દ્રિયનાં પુલે તે શરીરવ`ણાનાં ગણાય.
એ છ પર્યાસિઆને પ્રારંભ સમકાળે થાય છે, એટલે પ્રથમ સમયેજ ગ્રહણ કરેલ આહારપુદ્ગલેાના આલખનવડે આત્મામાં છએ પ્રકારની શક્તિને દેશાંશે આવિર્ભાવ થતા જાય, અને અનુક્રમે તે શક્તિઓ સાથે પ્રગટ થાય ત્યારે અનુક્રમે છએ. પર્યાપ્તિએ સમાપ્ત થઇ કહેવાય. તેમાં દારિક દૈહ સંબંધિ પર્યાપ્તિના અનુક્રમ નીચે પ્રમાણે—આહારપાપ્તિ પ્રથમ સમયેજ સમાપ્ત થાય, ત્યારબાદ અન્તર્મુહૂર્તે શરીરપાસિ, ત્યારબાદ અન્તર્મુહૂત્ત ઇન્દ્રિયપાતિ, ત્યારબાદ અન્તર્મુહૂત્ત શ્વાસ છવાસ પર્યાપ્તિ, ત્યારબાદ અન્તર્મુહૂર્તે વચનપાપ્તિ, અને ત્યારબાદ અન્તસુહૂર્તે મન:પર્યાસિ સમાપ્ત થાય. એના ભાવાર્થ નીચે પ્રમાણે:
પ્રથમ સમયે ગ્રહણ કરેલ દારિક વણાના અલ્પ પુદ્ગલે માત્રથી આત્મામાં આહારગ્રહણ કરી ખલરસ બનાવવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ, અને એ પ્રથમ સમયગૃહિત પુદ્ગલામાંથી કેટલાંક શરીરપણે પરિણમ્યાં છે, અને કેટલાંએક અભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિયપણે પરિણમીપાત પાતાને સ્થાને ગેાઠવાયાં છે, પણ તેટલાં અલ્પ શરીરપુદ્ગલાથી કાયયેાગવડે શરીર રચવા જેવી શક્તિ તથા તેટલાં અલ્પ ઈન્દ્રિયપુદ્ગલાથી વિષય જાણવા જેવી શક્તિ આત્મામાં સંપૂર્ણ પ્રાપ્ત થઈ નથી, તા ઉચ્છવાસાદિ ગ્રહણ
For Private And Personal Use Only