________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦
૧ અપર્યાપ્ત દ્વીન્દ્રિય, પર્યાપ્ત દ્વીન્દ્રિય,
૩ અપર્યાપ્ત ત્રીન્દ્રિય,
૨૦ પર્યાપ્ત ખાદર સાધારણ વનસ્પતિકાય ( નિગેાદ ), ૨૧ અપર્યાપ્ત ખાદર પ્રત્યેક વનસ્પતિકાય, ૨૨ પર્યાપ્ત આદર પ્રત્યેક વનસ્પતિકાય,
વિકલેન્દ્રિયના ૬ ભેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ પર્યાપ્ત ત્રન્દ્રિય, ૫ અપર્યાપ્ત ચતુરિન્દ્રિય, ૬ પર્યાપ્ત ચતુરિન્દ્રિય,
તિર્યંચ પચેન્દ્રિયના ૨૦ ભેદ,
૧ અપર્યાપ્ત અસનિ જલચર, ૧૧ અપર્યાપ્ત સજ્ઞિ ખેચર. ૨ પર્યાપ્ત અસજ્ઞિ જલયર, ૧૨ પર્યાપ્ત સન્નિ ખેચર, ૩ અપર્યાપ્ત સન્નિ જલચર, ૧૩ અપર્યાપ્ત અસજ્ઞિ ઉપરિસર્પ, ૪ પર્યાપ્ત સનિ જલચર, ૧૪ પુખ્ત અગ્નિ ઉપરિસર્પ, ૫ અપર્યાપ્ત અસત્તિ સ્થલચર, ૧૫ અપર્યાપ્ત સન્નિ ઉપરિસર્પ, - પર્યાપ્ત અસંન્નિસ્થલચર, ૧૬ પર્યાપ્ત સંજ્ઞ ઉરપરિસર્પ, છ અપર્યાપ્ત સજ્ઞિ સ્થલચર ૧૭ અપર્યાપ્ત અસંજ્ઞિ ભુજપરિસર્પ, ૮ પર્યાપ્ત સન્નિ સ્થલચર, ૧૮ પર્યાપ્ત અસંજ્ઞિ ભુજપરિસર્પ, ૯ અપર્યાપ્ત અસ જ્ઞ ખેચર-પક્ષી,૧૯ અપર્યાપ્ત સજ્ઞિ ભુજપરિસર્પ, ૧૦ પર્યાપ્ત સન્નિ ખેચર, ૨૦ પર્યાપ્ત સત્તિ ભુજપરિસ
આ પ્રમાણે તિર્યંચ જીવાના સર્વ ભેદ અડતાળીશ થયા. અને હવે નારક જીવના પૃથ્વીના નામે ચૈાદ ભેદ કહેવાય છે તે નીચે પ્રમાણે—
૧ અપર્યાપ્ત રત્નપ્રભાના નારક, ૮ પર્યાપ્ત પંકપ્રભાના નારક, ર પર્યાપ્ત રત્નપ્રભાના નારક, હું અપર્યાપ્ત ધૂમપ્રભાના નારક, ૩ અપર્યાપ્ત શકે રાપ્રભાના નારક, ૧૦ પર્યાપ્ત ધૂમપ્રભાના નારક, ૪. પર્યાપ્ત શર્કરા પ્રભાના નારક, ૧૧ અપર્યાપ્ત તમપ્રભાના નારક, ૫ અપર્યાપ્ત વાલુકાપ્રભાના નારક, ૧૨ પર્યાપ્ત સમપ્રભાના નારક, - પર્યાસ વાલુકાપ્રભાના નારક, ૧૩ અપર્યાપ્ત તમતમાપ્રભાના નારક,
૭ અપર્યાપ્ત પ કપ્રભાના નારક, ૧૪ પર્યાપ્ત તમતમાપ્રભાના નારક,
For Private And Personal Use Only