________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, ૨ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, ૩ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, ૪ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, ૫ અપર્યાપ્ત દ્વીન્દ્રિય, ૬ પર્યાપ્ત દ્વીન્દ્રિય, ૭ અપર્યાપ્ત શ્રીન્દ્રિય,
૬૯
૮ પર્યાસ શ્રીન્દ્રિય, ૯ અપર્યાપ્ત ચતુરિન્દ્રિય, ૧૦ પર્યાપ્ત ચતુરિન્દ્રિય, ૧૧ અપર્યાપ્ત અસજ્ઞિ પંચેન્દ્રિય, ૧૨ પર્યાસ અસજ્ઞિ પંચેન્દ્રિય, ૧૩ અપર્યાપ્ત સન્નિ પચેન્દ્રિય, ૧૪ પર્યાપ્ત સજ્ઞિ પંચેન્દ્રિય,
ઉપરાક્ત ભેઢામાંથી જે જીવા વક્ષ્યમાણુ સ્વયાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે તે જીવા અપતિ કહેવાય અને સ્વયેાગ્ય પાપ્તિએ પૂર્ણ કર્યાબાદ મરણ પામે તે તે જીવે પર્યાપ્ત કહેવાય. તેમજ જે જીવા ઘણા પ્રમાણમાં એકત્ર થયા છતાં પણ ચક્ષુ આદિ ઇન્દ્રિયાને ગ્રાહ્ય ન થાય તેવા જીવા સમ કહેવાય, અને ચક્ષુઆદિ ઈન્દ્રિયોના વિષયમાં ગ્રહણ થાય એવા જીવા વાવર કહેવાય. અને જે જીવા મનવાળા હુંય તે સંક્ષિ તથા મવિનાના હાય તે અસંજ્ઞિ કહેવાય. હવે જીવાના પાંચસાત્રેસ Âઢ નીચે પ્રમાણે છે—
એકેન્દ્રિયના ૨૨ ભેદ,
૧ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, ૨ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, ૩ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાય, પોસ બાદર પૃથ્વીકાય, ૫ અપર્યાપ્ત સૂક્ષ્મ અાય, - પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાય, ૭ અપર્યાપ્ત ખાદર અપ્લાય, ૮ પર્યાપ્ત ખાદર અપ્લાય, ૯ અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાય, ૧૦ પર્યાસ સુક્ષ્મ અગ્નિકાય, ૧૧ અપર્યાપ્ત આદર અગ્નિકાય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ પર્યાસ ખાદર અગ્નિકાય, ૧૩ અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય, ૧૪ પર્યોપ્ત સૂક્ષ્મ વાયુકાય, ૧૫ અપર્યાપ્ત ખદર વાયુકાય, ૧૬ પર્યાપ્ત બાદર વાયુકાય, ૧૭ અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ
વનસ્પતિકાય (નિાદ ), ૧૮ પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ
વનસ્પતિકાય ( નિગેાદ ), ૧૯ અપર્યાપ્ત ખાદર સાધારણ વનસ્પતિકાય ( નિગેાદ ),
For Private And Personal Use Only