________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
મનુષ્યના ૩૦૩ ભેદ, ૫ ભરત ક્ષેત્રના, 1
૫ હિમવંત ક્ષેત્રના, ૫ ઐરાવત ક્ષેત્રના,
૫ હિરણ્યવત ક્ષેત્રના, ૫ મહાવિદેહ ક્ષેત્રના, કે ૫ હરિવર્ષ ક્ષેત્રના,
૫ રમ્ય ક્ષેત્રના, ૧૫
૫ દેવકુરે ક્ષેત્રના, ૫ ઉત્તરકુરે ક્ષેત્રના,
એ ૧૫ કર્મભૂમિના.
એ૩૦ કર્મભૂમિગુગલિક ક્ષેત્રના
એકરૂક ૨, ૧૦ મેંદ્રમુખ ૨, ૧૯ અકણું ૨, ૨ આભાસિક ૨, ૧૧ અજમુખ ૨, ૨૦ કર્ણપ્રાવરણ ૨, ૩ વૈષાણિક ૨, ૧૨ ગેમુખ ૨, ૨૧ ઉલકામુખ ૨, ૪ નાંગેલી ૨,
૧૩ અશ્વમુખ ૨, ૨૨ મેઘમુખ ૨, ૫ હયકર્ણ ૨, ૧૪ હસ્તિમુખ ૨, ૨૩ વિમુખ ૨, ૬ ગજકર્ણ ૨, ૧૫ સિંહમુખ ૨, ૨૪ વિદ્યુદંત ૨, ૭ ગોકર્ણ ૨, ૧૬ વ્યાધ્રમુખ ૨, ૨૫ ઘનદંત ૨, ૮ શકુલિકણું ૨, ૧૭ અશ્વકર્ણ ૨, ૨૬ લષ્ટદત ૨, ૯ આદર્શમુખ ૨, ૧૮ હરિકણું ૨, ૨૭ ગૂઢદંત ૨,
૨૮ શુદ્ધદંત ૨,
૫૬ ઉપરોક્ત અઠ્ઠાવીશ દ્વીપ લવણ સમુદ્રમાં લઘુહિમવંતની ચાર શાખાઓ ઉપર અને એજ નામના અઠ્ઠાવીશ દ્વીપ લવણ સમુદ્રમાં શિખરી પર્વતની ચાર શાખાઓ ઉપર આવેલા છે, તેથી સર્વ મળી છપ્પન અખ્તદ્વીપ કહેવાય છે. તેમાં પણ યુગલિક મનુષ્યની વસ્તી છે. સર્વ મળી મનુષ્યની વસ્તીનાં ૧૦૧ ક્ષેત્રો છે, તેમાં ગર્ભજ મનુ અને સમુચ્છિમ મનુ ઉત્પન્ન થાય છે, તેમાં ગર્ભજ મનુષ્ય અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ બન્ને પ્રકારના હેય છે, અને સમુચ્છિમ મનુષ્ય માત્ર અપર્યાપ્ત જ હોય છે તેથી–
For Private And Personal Use Only