________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચન અને કાયા એ ત્રણે વેગ હોય છે; આ ગુણથાને આઠ સમય પ્રમાણ કેવલી સમુદ્દઘાત થયા બાદ અન્તમુહૂર્તકાળે પૂર્વોક્ત ત્રણ વેગને નિરોધ–અટકાવ કરવાનો પ્રયત્ન કરે છે, તે આત્મિક પ્રયત્નથી ત્રણ યુગની ધનક્રિયા ચાલતી હોય તે દરમ્યાનમાં આત્મિક પ્રયત્નવડે આત્મપ્રદેશ પિંડિભૂત થવા માંડે છે, તે આત્મપ્રદેશ પ્રથમ કેટલેક ઠેકાણે એટલે કઠ, ઉદર અને હાડ વિગેરેના પોલાણ સ્થાનમાં નહેાતા, તેથી આ મા ઘનરૂપ નહેાતે તે હવે આ પ્રયત્નવડે ઘનરૂપ થવા માંડે છે, એટલે ઉદરાદિ પિલાણ ભાગેપૂરાવા માંડે છે, તેથી આત્માની પ્રથમ ઉંચાઈ વિગેરે જે શરીર પ્રમાણે હતી તે હવે ધીરે ધીરે સંકેચાતાં પ્રમાણ એટલે નવ હાથની હોય તે છ હાથની અને બે હાથની હોય તો એક હાથ આઠ અંગુલની થાય છે, અને વધુમાં વધુ પાંચસે ધનુષ્યની હોય તે ત્રણસે તેત્રીશ ધનુષ્ય એક હાથ આઠ આંગળ જેટલી રહે અને એથી વધુ ઉંચાઈવાળા મેક્ષે જઈ શકે નહિ, કારણકે મેલે જનાર જીવ કમીમાં કમી બે હાથની અને વધુમાં વધુ પાંચસે ધનુષ્ય ઉંચાઈવાળા હોય એ કુદરતી નિયમ છે. એ પ્રમાણે આત્મા 3 જેટલો થયા બાદ વેગ નિરોધ થતાં આત્મા એગપ્રવૃત્તિરહિત થવાથી કમરને સર્વથા અબંધક થાય છે, અર્થાત્ કર્મ બાંધી શકતું નથી, અને તે વેગ રહિત થવાથી આગળ કહેવાતું અગકેવલી ગુણસ્થાન પ્રાપ્ત થયું એમ કહેવાય.
૪ સોના જેવો–ઉપર કહ્યા પ્રમાણે ગરહિત થયેલા કેવળી ભગવાન અહિં અાગી કેવળી કહેવાય છે. આ ગુણસ્થાને મન, વચન અને કાયાનો રોગ-વ્યાપાર છે નહિ અને કેવળજ્ઞાન છે તેથી આ ગુણસ્થાનનું નામ અગી કેવળી છે.
પ્રશ્ન–સર્વથા ગરહિત આત્મા પિતાના ઉપયોગાદિ આત્મગુણમાં રમણતા કરે છે તે ઉપગરમણતા રૂપ આત્મરોગની અપેક્ષાએ અહિં સગીપણું કેમ નહિ?
For Private And Personal Use Only