________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
સસાર રખડે છે. અને ત્યારબાદ અવશ્ય મેક્ષ પામે છે. આ ઉપશમશ્રેણિ પ્રારંભનાર (કર્મગ્રન્થમતે) પ્રથમ ત્રણ સંઘયણવાળા સન્નિપર્યાપ્ત મનુષ્ય હોય છે.
૨૨ શાળ મોઢ~માહનીય કર્મના વિપાકાય, પ્રદેશેાઢય અને સત્તા પણ ન હોય અર્થાત્ સર્વ માહનીય કર્મના ક્ષય થયે ક્ષીણમેહ ગુણસ્થાન હોય છે, ત્યાં અને તાનુષધિ ચાર તથા ત્રણ દર્શન માહનીયના ક્ષય સમ્યક્ત્વાદિ ચાર ગુણસ્થાનમાંના કાઇપણ ગુણસ્થાને થાય છે, અને વીશ માહનીયના ક્ષય નવમે 2 ગ્સ્થાને તથા સંજવલન લાભના ક્ષય દશમા ગુણસ્થાનને અન્તે ય તેંજ ક્ષીણમેહ ગુણુસ્થાન પ્રાપ્ત થાય છે, આ ગુણસ્થાન ચરમ શરીરી એવા ક્ષેપક જીવને પ્રાપ્ત થાય છે, આ ગુણસ્થાને આવેલા જીવ મેહુ સમુદ્રને તરી ગયેલા જાણવા.
૨ ચોળી વળી—પ્રથમ મેાહના ક્ષય થયા ખાદ્ય અન્તમુહૂત્તકાળે એટલે ક્ષીણ માહને અન્તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય એ ત્રણના સર્વથા ક્ષય થાય છે, તેથી આત્માને કેવળજ્ઞાન-સ ંપૂર્ણજ્ઞાનરૂપ ગુણ સાથે પ્રગટ થાય છે, તેથી આ ગુસ્થાન કેવળજ્ઞાન યુક્ત છે; તેમજ આત્માની પાલિક ચેાગપ્રવૃત્તિ આ ગુણસ્થાન સુધીજ હાય છે, અને આગળ યાગ હાતા નથી તેથી અન્તિમ હદની મુખ્યતાએ આ ગુણુસ્થાનનું નામ સચોળી વળી છે. અહિં કેવળી ભગવાનને મૂળ આઠ કર્મોમાંથી વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર અઘાતિ એટલે આત્મગુણાને ઉપઘાત નહિ કરનાર કર્મી આકી રહે છે. અને ાતિ કર્મના ક્ષય તા પ્રથમ થઈ જાય છે. કેવળજ્ઞાન જીવને કુમીમાં ક્રમી લગભગ આઠ વર્ષની વયે પ્રાપ્ત થઇ શકે; અને યાવત્ પૂર્વ ક્રોડ વર્ષના આયુષ્ય પર્યન્ત આ સંસારમાં રહી સિદ્ધિપદ પામે, ત્યાં પણ કેવળજ્ઞાન સાથે જવાથી આ ગુણસ્થાને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન સાવ અનંત એટલે પ્રારંભ ખરા પણ અન્ત નહિ એવા કાળવાળુ હાય છે. આ ગુણુસ્થાનમાં જીવને મન
For Private And Personal Use Only