________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ નહિ પણ વિસયેજના કરી આગળ ચઢે, તેમાં જીવનના એટલે અનંતાનુબંધીને એ ક્ષય કરવો કે પુન: કઈવાર અનંતાનુબંધિ બાંધવાને અવસર આવે, કારણકે અનંતાનુબંધિનું બીજ મિથ્યાત્વ છે, માટે મિથ્યાત્વને ક્ષય ન થાય ત્યાં સુધી અનંતાનુબંધીનો પ્રથમ કરેલો ક્ષય તે વિસાજનારૂપ છે, અને અનંતાનુબંધિને ક્ષય કરીને જે તેના બીજભૂત મિથ્યાત્વનો ક્ષય પણ કરે તે પુનઃ કોઈપણ કાળે અનંતાનુબંધિ બંધાયજ નહિ, એવા ક્ષયનું નામજ વાસ્તવિક ક્ષાર છે. એ પ્રમાણે અનંતાનુબંધિની વિસંયેજના અથવા ઉપશાનિત ચતુર્થીદિથી સાતમા ગુણસ્થાનમાંના કેઈપણ એક ગુણસ્થાનમાં થયેલી હોય છે. તથા ત્રણ દર્શન મેહનીયની ઉપશાન્તિ વા ક્ષય સાતમે ગુણસ્થાને થયેલ હોય છે, તથા નપુંસકવેદ, સ્ત્રીવેદ પુરૂષવેદ, હાસ્યાદિ છે સંજવલન લોભ સિવાયના યથાસંભવ પ્રદેશદયી અને રસદયી અગીયાર કષાય, એ વિશ પ્રકૃતિએ નવમે ગુણસ્થાને ઉપશાન્ત કરી દશમાને અને સંજવલન લેભ ઉપશાન્ત થાય, એ પ્રમાણે અઠ્ઠાવીશ મહનીય ઉપશાન્ત થવાથી આ અગીઆરમા ગુણસ્થાને કેઈપણ કષાયને વિપાકોદય વા પ્રદેશોદય હાય નહિ,
પુનઃ આ ગુણસ્થાને આવેલા સર્વ જી અવશ્ય પતિત થાય છે, તેઓ આયુષ્યની સમાપ્તિના કારણથી પડે તે અવશ્ય અનુત્તર દેવ થાય, જેથી એકદમ એથે ગુણસ્થાને આવે, અને ઉપશાન્ત મહિને અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ ક્ષય થવાના કારણથી જે મરણ પામે તે જેવી રીતે ચઢયે હતું તેવી રીતે પતિત થઈ છઠું–સાતમે ગુણસ્થાને આવી પુનઃ ઉપશમશ્રેણિપ્રારભે અથવા ક્ષપકશ્રેણિપ્રારંભે, અને કોઈ જીવ પડતા પડતે મિથ્યાત્વે પણ આવે, અને ત્યાંથી મરણ પામી નરકનિગદમાં અનંત સંસાર પણ રઝળે, કારણકે ઉપશાન્ત યથાખ્યાત ચારીત્રી, મન:પર્યવ જ્ઞાની, આહારકરી, અને ચાદ પૂર્વધર જેવા મહાત્માઓ પણ પ્રમાદ વશે વધુમાં વધુ અર્ધ પુલ પરાવર્ત જેટલો અનંત
For Private And Personal Use Only