________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
ઉત્તર:–અનિવૃત્તિ ગુણસ્થાનમાં વર્તતી વખતે લેભ કષાયને સૂમ કર્યો છે, તે સૂક્ષ્મ કરેલા લાભ કષાયનું આ ગુણસ્થાનમાં વેદન હોય છે.
પ્રશ્ન-ફક્ત લેભનેજ સૂકમ કરે, અને બીજા કષાયોને સૂક્ષમ ન કરે તેનું કારણ શું?
ઉત્તર–કષાયને ઉદય વિચ્છેદ કરતાં કરતાં જે કષાયને જેટલે ભાગ છેલ્લી વખતે રહી જાય તે કષાયને તેટલો જ ભાગ કિષ્ટિકરણરૂપ આત્મપરિણામવડે સૂક્ષમ થઈ જાય, અને ત્યાર બાદ ઉદયમાં આવે, માટે અનિવૃત્તિના છેલા ભાગમાં માત્ર લભ કષાયજ બાકી રહ્યો હોય છે, જેથી તેની જ કિષ્ટિ થઈ સૂક્ષ્મ થાય છે.
પ્રશ્ન:-કષાયની કિર્દિ થવી અથવા સૂક્ષ્મ થવું તે શું?
ઉત્તર:–ભના રસસ્પર્ધક અને વર્ગણુઓ જે પ્રથમ અનકમે એકાધિક વૃદ્ધિએ હતી તે વણાઓને અનુક્રમ તુટી જાય તેવા પ્રકારે લોભને રસ ઘટાડવો તેનું નામ લોભની કિષ્ટિ કરી અથવા લેભ સૂક્ષ્મ કર્યો એમ કહી શકાય.
પ્રશ્ના–એ પ્રમાણે લેભને કિષ્ટિરૂપ કરી ઉદયમાં આણવાથી આત્માને શું લાભ પ્રાપ્ત થાય છે?
જ્યાં સુધી સ્થળ કષાય ઉદયમાં હોય ત્યાં સુધી બીજે નવો કષાય બંધાયા કરે છે, અને સૂક્ષ્મ કષાયના ઉદયથી ન કષાય આત્માની સાથે બંધાય નહિ એ લાભ છે.
૨૨ રાત મોદ–જે ગુણસ્થાને કોઈ પણ મેહનીયને રદય તથા પ્રદેશોદય બને ન હોય પણ સત્તા અવશ્ય હોય તેવા પરિણામવાળા ગુણસ્થાનનું નામ રૂપરાન્ત મોહ છે. મેહનીય અઠ્ઠાવીશ છે, તેમાંથી અનંતાનુબંધી ચારની ઉપશાન્તિ ચોથે, પાંચમે, છઠું કે સાતમે ગુણસ્થાને થાય; કેટલાક આચાર્યોને અભિપ્રાય એ છે કે એ સ્થાને અનન્તાનુબંધિ ઉપશાન્ત કરે
For Private And Personal Use Only