________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થળ કષાયની અન્તિમ હદની મુખ્યતાએ વાર સંપાય નામ પણ યથાર્થ છે.
૨૦ સુક્ષ્મ સંપાય—પૂર્વે બાદર કષાય હતેા ને હવે આ સ્થાને સુક્ષ્મ કષાય છે, માટે આ ગુણુસ્થાનનું નામ સક્ષ્મ સંપાય છે. વળી સૂક્ષ્મ કષાય છે તે શું બાઁધરૂપે છે ? કે ઉડ્ડયરૂપે છે? કે ઉદ્દીરણારૂપે છે ? કે સત્તારૂપે છે? કે ચારે રૂપે છે ? એમ જો પૂછતા હા તે કહ્યું છે કે અહિં કષાયને બંધ છેજ નહિ, કારણકે કષાયના બંધ ખાદર કષાયના ઉદયથી હાય છે, અને અહિં ખાદર કષાયના ઉદય નથી માટે કષાયના ખધ છે નહિ, તેમ સૂક્ષ્મ સંપરાયના ઉત્ક્રય, ઉદ્દીરણા અને સત્તા એ ત્રણ છે, તેમાં પણુ સૂક્ષ્મ કષાયના ઉદય માત્રની મુખ્યતાએજ આ ગુન્નુસ્થાન સૂક્ષ્મ
સપરાય કહેવાય છે.
પ્રશ્ન:આ ગુણસ્થાને સ્થૂળ કષાયની ઉદ્દીરા તથા સત્તા છે કે નહિ ?
ઉત્તર:-સ્થૂળ કષાયના ઉદય નહિ હાવાથી ઉદીરણા પણ ન હાય, કારણકે દરેક કર્મની ઉદીરણા ઉદયને આધીન છે, એટલે જ્યારે કર્મના ઉદય પ્રવર્તે ત્યારેજ ઉદીરણા પ્રવર્તે પણ ઉદય વિના એકલી ઉદીરણા પ્રવર્ત્ત નહિ, અને ઉય તેા ઉદીરણા વિના પણ હાય. પુન: સ્થૂળ કષાયની સત્તા ક્ષેપક જીવના સૂક્ષ્મ સૌંપરાય ગુરુસ્થાને ન હાય, અને ઉપશમક જીવના સૂક્ષ્મ સંપરાય ગુણુ સ્થાને હાય.
પ્રશ્ન:—કષાયના પચ્ચીસ ભેદમાંથી આ ગુરુસ્થાને કયા કયા સુક્ષ્મ કષાયેાના ઉદય હેાઇ શકે ?
ઉત્તર:-ફક્ત સૂક્ષ્મ લાભ કષાયનાજ ઉદય હાય, બીજાને નહિ.
પ્રશ્ન:—જ્યારે આ ગુણુસ્થાનમાં સૂક્ષ્મ કષાયના ઉદય છે તે એ કષાયની સૂક્ષ્મતા જીવે કયે વખતે કરી ?
For Private And Personal Use Only